Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરીરમાં Vitamin B12 ની કમી હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાઓ

Vitamin b12 deficiency : સામાન્ય વ્યક્તિમાં Vitamin B12 નું સ્તર 300 pg/ml હોવું જોઈએ
શરીરમાં vitamin b12 ની કમી હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાઓ
Advertisement

Vitamin b12 deficiency :  શરીરના વિકાસ માટે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે Vitamin B12 ખુબ જ જરૂરી છે. Vitamin B12 ની ખામીને કારણે વિવિધ પ્રકારનો રોગ હેરાન કરી શકે છે. કારણ કે.... B12 એ એક આવશ્યક પોષક તત્વ છે. જે આપણા રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો Vitamin B12 માટે આહરા મુખ્ય પરિબણ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 47 ટકા લોકો Vitamin B12 થી પીડિત જોવા મળે છે.ત્યારે સામાન્ય વ્યક્તિમાં Vitamin B12 નું સ્તર 300 pg/ml હોવું જોઈએ. જો 200 થી નીચે હોય તો શરીરમાં B12 ની ઉણપ હોવાનું કહેવાય છે.

મીઠાઈઓ કે ખારી વસ્તુઓ ન ખાવી

  • જો કોઈના શરીરમાં B12 ની ઉણપ હોય, તો તેમણે પોતાના આહારમાં મીઠાઈ, નમકીન અથવા ઠંડા પીણા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે તેના કારણે Vitamin B12 ના રક્તો શરીરમાંથી તરત બાળ નીકળી જાય છે.

જંક ફૂડથી અંતર

  • આજકાલ લોકો ફાસ્ટ ફૂડના ખૂબ શોખીન થઈ ગયા છે. જો તમે B12 સપ્લીમેન્ટ્સ લઈ રહ્યા છો, તો ભૂલથી પણ ટિક્કી, બર્ગર, ચાઉમીન કે અન્ય ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. જંક ફૂડથી વજન વધે છે અથવા સ્થૂળતા થાય છે અને આપણું શરીર રોગોનું ઘર બનવા લાગે છે.

પ્રોસેસ્ડ ખોરાક

  • ચિપ્સ અથવા પેકેજ્ડ ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ પણ શરીરમાં B12 ની ઉણપની વધારે છે. તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે ઘણા રસાયણો અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ખાવાથી ન માત્ર B12 ની ઉણપ વધે છે. પરંતુ શરીરને અલગ અલગ રીતે ગંભીર નુકસાન પણ થાય છે.

દારૂ અને સિગારેટની આદત

  • જો તમને B12 ની ઉણપ હોય અને ફેટી લીવર જેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય. તો પણ તમારે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. જો શરીરમાં B12, વિટામિન C અને D ની ઉણપ હોય તો તેને વધારવા માટે સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરો અને શારીરિક રીતે સક્રિય રહો.

આ પણ વાંચો: શિયાળામાં આ ઘરગથ્થુ ઉપાયથી પાચનક્રિયાને મજબૂત કરી શકો છો

Advertisement

Advertisement
Tags :
Advertisement

Trending News

.

×