ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક દાયકાથી પણ ઓછા સમયમાં બદલાઈ ભારતની તસવીર : Morgan Stanley Report

અમેરિકન મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં ભારત દસ વર્ષ પહેલાની સરખામણીમાં ઘણું બદલાયું છે. સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારત વિશ્વ વ્યવસ્થામાં સ્થાન મેળવી રહ્યું છે...
04:37 PM May 31, 2023 IST | Viral Joshi

અમેરિકન મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં ભારત દસ વર્ષ પહેલાની સરખામણીમાં ઘણું બદલાયું છે. સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારત વિશ્વ વ્યવસ્થામાં સ્થાન મેળવી રહ્યું છે અને એશિયા અને વૈશ્વિક વિકાસ માટે એક મુખ્ય દેશ બની ગયો છે.

ભારત વિરૂદ્ધની ટીકા ફગાવી

Morgan Stanley એ પણ પોતાના રિપોર્ટમાં ભારત વિરુદ્ધની તમામ ટીકાઓને ફગાવી દીધી છે. અમે તમને જણાવી દઈએ કે ઘણા લોકો ભારતની ટીકા કરી રહ્યા હતા કારણ કે ભારતે છેલ્લા 25 વર્ષમાં બીજા નંબરની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને શેરબજારમાં ઝડપી વેપાર હોવા છતાં તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું નથી.

એક દાયકાથી પણ ઓછા સમયમાં આમૂલી પરિવર્તન

પોતાના રિપોર્ટમાં ભારતના વખાણ કરતા મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) કહ્યું કે, આજનું ભારત 2013 કરતા અલગ છે. રિપોર્ટ અનુસાર, ભારતે એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં પરિવર્તન કર્યું છે અને મેક્રો અને માર્કેટ આઉટલૂક માટે નોંધપાત્ર હકારાત્મક પરિણામો સાથે 10 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વ વ્યવસ્થામાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ કારણોથી આવ્યું પરિવર્તન

આ પણ વાંચો : PM મોદીના 9 વર્ષ પૂર્ણ, દેશની જનતા માટે જાણો કેટલી યોજનાઓ લઇને આવી કેન્દ્ર સરકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
IndiaIndian EconomyMorgan StanleyMorgan Stanley ReportNarendra Modi
Next Article