Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોના આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે

આજનું પંચાંગ તારીખ : 02 જુલાઈ 2023, રવિવાર તિથિ : અષાઢ સુદ ચૌદશ નક્ષત્ર : જયેષ્ઠા યોગ : શુક્લ કરણ : ગર રાશિ : વૃશ્ચિક ન,ય ( 13:18 થી ધન ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:10 સુધી...
આ રાશિના જાતકોના આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે

આજનું પંચાંગ
તારીખ : 02 જુલાઈ 2023, રવિવાર
તિથિ : અષાઢ સુદ ચૌદશ
નક્ષત્ર : જયેષ્ઠા
યોગ : શુક્લ
કરણ : ગર
રાશિ : વૃશ્ચિક ન,ય ( 13:18 થી ધન )

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:10 સુધી
રાહુકાળ : 17:45 થી 19:25 સુધી
આજે શિવશયનોત્સવ છે
જૈન ચૌમાંસી ચૌદશ છે વિંછુડો સમાપ્ત થાય છે

મેષ (અ,લ,ઈ)
તમે આજે તણાવનું કારણ બનશો
પરિવારમાં વાત કરતી વખતે વાણીમાં મીઠાશ રહે
તમે વિરોધીઓની ટીકા તરફ ધ્યાન આપશો નહીં
આજે આર્થિક ધન લાભ થાય
ઉપાય : આજે બ્રહ્મ મૂહુર્તમાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : આછો લીલો રંગ
શુભમંત્ર : ૐ સ્થિરાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન થશે
તમને જૂના પૈસા લેવાના થાય
બાળકને શારીરિક સમસ્યા હોઈ શકે
આજે મંદગીમાંથી મુક્તિ મળે
ઉપાય : આજે સૂર્યદેવના 12 નામના જાપ કરવા
શુભરંગ : લાઈટ સફેદ રંગ
શુભમંત્ર : ૐ વરદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
તમને આજે સફળતા મળશે
જીવનના પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
આજનો દિવસ ખૂબ મહેનતુ રહેશે
આજે માઈગ્રેન જેવા માથાના દુખાવા થાય
ઉપાય : આજે ગરીબોને ચોખાનું દાન કરવું
શુભરંગ : ઘાટો લાલ રંગ
શુભમંત્ર : ૐ જટીને નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)
કેટલીક વાર અન્યની વાત સાંભળવાનું ટાળવું
પૈસાના મામલામાં સાવધાની રાખવી
આજે બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં સમય પસાર કરશો
પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે
ઉપાય : આજે સૂર્ય મંદિરે જઈ સાત પ્રદક્ષિણા ફરવી
શુભરંગ : નેવી બ્લુ રંગ
શુભમંત્ર : ૐ ચર્મીણે નમઃ ||

સિંહ (મ,ટ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે
આજે ફોનકે ઇમેલનો જવાબ આપવો જરૂરી રહેશે
ધંધાદારી લોકો માટે આજનો દિવસ સારો રહેશે
ઓફિસના કાર્યમાં સફળતા મળે
ઉપાય : આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : આછો પીળો રંગ
શુભમંત્ર : ૐ શાશ્વતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે
આજે સાંજે પરિવારસાથે બહાર જવાની યોજના બનાવી શકો છો
કોઈને ઉધાર માંગે તો સાવધાન રહેવું
આજે કામનું દબાણ વધે
ઉપાય : આજે કંકુનું તિલક કરી ઘરથી બહાર જવું
શુભરંગ : લાલ રંગ
શુભમંત્ર : ૐ ગોચરાય નમઃ ||

તુલા (ર,ત)
આજે તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે
તકો ઓળખવામાં દિવસ પસાર થાય
વર્તમાનમાં નફાની શક્યતા જોશો
પ્રિય જનની સંભાળ લેવી
ઉપાય : આજે લાલ ઉનનું આસન મંદિરમાં દાન કરવું
શુભરંગ : પીળો રંગ
શુભમંત્ર : ૐ મહાકર્મણે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કેટલીક આવશ્યક ચીજવસ્તુ ખરીદી કરવી પડી શકે છે
બાળકો દ્વારા વધારે ધન ખર્ચ થઈ શકે છે
પેટના કૃમિ નષ્ટ થાય
મિત્રો તરફથી ધન લાભ મળે
ઉપાય : આજે તમારા જુના કપડાનું દાન કરવું
શુભરંગ : કાળો રંગ
શુભમંત્ર : ૐ લોકપાલાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક ધન લાભ થાય
સાંજ પછી વિચારો કાબૂમાં રાખવા
સ્વાસ્થય પ્રત્યે ધ્યાન રાખવું
લાંબી ચર્ચામાંના પડવું
ઉપાય : આજે પક્ષીઓને જાર ખવડાવવી
શુભરંગ : ભૂરો રંગ
શુભમંત્ર : ૐ મહાતપસે નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજે ધન ખર્ચ થાય
આજે વ્યાપારમાં આળશ રહે
કોઈ ભેટ સોગાદ મળશે
સખત મહેનત રંગ લાવે
ઉપાય : આજે બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું
શુભરંગ : વાદળી રંગ
શુભમંત્ર : ૐ સર્વજ્ઞાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમે ખૂબ મહેનતુ બનશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય
ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : કેસરી રંગ
શુભમંત્ર : ૐ દશબાહવે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમે તમારા પ્રેમ સંબધોને લઈને ખૂબ ઉત્સાહિત થશો
આજે મિત્ર અથવા સંબંધીને થોડા પૈસા ઉધાર આપશો
તમે બીજાને આર્થિક મદદ કરશો
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય : આજે વહેલી સવારે પૂર્વ દિશામાં સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : આછો વાદળી રંગ
શુભમંત્ર : ૐ સ્વયંશ્રેષ્ઠાય નમઃ ||

Tags :
Advertisement

.