ઓસ્ટ્રેલિયાની આ કંપનીએ તૈયાર કર્યું 'Titanic II' જહાજ, મુસાફરી કરવા લોકો કરોડો પણ ખર્ચવા તૈયાર, Photos
ટાઇટેનિક જહાજ... આજની તારીખમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ જહાજ અને તેના અકસ્માત વિશે સાંભળ્યું ન હોય. હા, આ બ્રિટિશ લાઇનર જહાજ 15 એપ્રિલ 1912ના રોજ ડૂબી ગયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ જહાજ ક્યારેય પાણીમાં ડૂબી...
Advertisement