Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોએ આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે

આજનું પંચાંગ તારીખ : 14 જુલાઈ 2023, શુક્રવાર તિથિ : અષાઢ વદ બારસ નક્ષત્ર : રોહિણી યોગ : ગંડ કરણ : કૌલવ રાશિ : વૃષભ ( બ,વ,ઉ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી આજે યમઘંટ યોગ...
આ રાશિના જાતકોએ આજે નોકરીની  દિશામા કરેલા પ્રયાસો સફળ થશે

આજનું પંચાંગ

Advertisement

તારીખ : 14 જુલાઈ 2023, શુક્રવાર
તિથિ : અષાઢ વદ બારસ
નક્ષત્ર : રોહિણી
યોગ : ગંડ
કરણ : કૌલવ
રાશિ : વૃષભ ( બ,વ,ઉ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
આજે યમઘંટ યોગ સૂર્યોદય થી રાત્રે 22:27 સુધી રહેશે

Advertisement

મેષ (અ,લ,ઈ)
તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
ઉપાય : આજે મહાકાળી માતાજીની પૂજા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ યમાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
ભાગ્યબળ તમારો ઘણો સાથ આપશે
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
માતાની તબિયતમા સુધારો જોવા મળે
ઉપાય : ભૈરવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ધર્મરાજાય નમઃ ||

Advertisement

મિથુન (ક,છ,ઘ)
માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
ઉપાય : આજે મહાકાળી મંત્રના જાપ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ મૃત્યવે નમઃ ||

કર્ક (ડ,હ)
આજે પારિવારિક સમાધાન થાય
વિદ્યાર્થીઓ અભ્યાસમાં પુરતું ધ્યાન આપે
તમને સ્વાસ્થ્ય લગતી ચિંતા રહે
આજે વ્યાપારમાં પરિશ્રમથકી ઓછું પરિણામ મળે
ઉપાય : મહાકાળી માતાજીને એકજોડ કપડા અર્પણ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ અંતકાય નમઃ ||

સિંહ (મ,ટ)
જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
પેટની બીમારી દૂર થાય
ઉપાય : આજે કુતરાઓને રોટલી ખવડાવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વૈવસ્વતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
વેપારમા કેટલાક ફેરફાર કરશો
બીજા માટે ફાયદાકારક સાબિત થાય
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
ધીમી ગતિએ વાહન ચલાવો
ઉપાય : આજે શ્રીયંત્રની પૂંજા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ કાલાય નમઃ ||

તુલા (ર,ત)
સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
પિતાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
ઉપાય : આજે સપ્તશ્લોકીદૂર્ગા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સર્વભૂતક્ષયાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વેપારમાં સારો લાભ જણાય
મૂડી રોકાણથી લાભ થશે
કરિયરમા આગળ વધવાની તક મળશે
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
ઉપાય : આજે મહાકાળી માતાજીને લાપસનો ભોગ અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ ઔદુમ્બરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે દિવસ ખુબજ સારો છે
લવ- લાઈફ માટે સમય સારો જણાય
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
ઘરમાં મહેમાનોનુ આગમન થાય
ઉપાય : ભૈરવ દાદાને ગુગ્ગલનો ધૂપ કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ દધ્નાય નમઃ ||

મકર (ખ,જ)
તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
માતા- પિતાની સેવામા સમય ફાળવી શકશો
આજે મહત્વ પૂર્ણ નિર્ણય લેશો
ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
ઉપાય : આજે મહાકાળી માતાજીને ઋતુફળ અર્પણ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ નીલાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
આવકના સ્ત્રોત વધશે
રચનાત્મક કાર્યોમા વ્યસ્ત રહેશો
ઉપાય : આજે પંચામૃતથી ભૈરવદાદાની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ચિત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
દિવસ સામાન્ય પસાર થશે
તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
વેપારમા કેટલાક લાભ મળે
ઉપાય : આજે મહાકાળી માતાજીને ગુલાબનો હાર અર્પણ કરવો
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ચિત્રગુપ્તાય નમઃ ||

Tags :
Advertisement

.