Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે

આજનું પંચાંગ તારીખ : 21 મે 2023, રવિવાર   તિથિ :  જેઠ સુદ બીજ   રાશિ : વૃષભ ( બ,વ,ઉ )  નક્ષત્ર : રોહિણી   યોગ :  સુકર્મા  કરણ :  બાલવ દિન વિશેષ  અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03...
07:35 AM May 21, 2023 IST | Hiren Dave
આજનું પંચાંગ
તારીખ : 21 મે 2023, રવિવાર
  તિથિ :  જેઠ સુદ બીજ
  રાશિ : વૃષભ ( બ,વ,ઉ )
 નક્ષત્ર : રોહિણી
  યોગ :  સુકર્મા
 કરણ :  બાલવ
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03 સુધી
રાહુકાળ : 17:33 થી 19:12 સુધી
આજે સૂર્ય સાયન મિથુન રાશિમાં પ્ર,
મેષ (અ,લ,ઈ) 
આજે તમારો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
મિત્રોનો  સંપૂર્ણ સહયોગ મળશે
કોઇ જોખમ લેવાની હિંમતન કરો
તમારી વિચારસરણી સારી રહે
ઉપાય : આજે અષ્ટગંધ દ્રવ્યનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દિવાકરાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
ઉપાય : આજે સાતધાન્યનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ||
કર્ક (ડ,હ)
જીવનસાથીનો  સંપૂર્ણ સહયોગ મળશે
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
પેટની બીમારી દૂર થાય
ઉપાય : આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ પ્રભાકરાય નમઃ ||
સિંહ (મ,ટ)
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
ભાગ્યબળ  તમારો ઘણો સાથ આપશે
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
માતાની તબિયતમા સુધારો જોવા મળે
ઉપાય : આજે સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સહસ્ત્રાંશવે નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
પિતાનો  સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
આજે નોકરીની  દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ત્રિલોચનાય નમઃ ||
તુલા (ર,ત) 
વેપારમાં સારો લાભ જણાય
મૂડી રોકાણથી લાભ થશે
કરિયરમા આગળ વધવાની તક મળશે
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
ઉપાય : આજે લાલ ચોખાથી સૂર્યદેવની પૂજા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ હરિદશ્વાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
વેપારમા કેટલાક ફેરફાર કરશો
બીજા માટે ફાયદાકારક સાબિત થાય
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
ધીમી ગતિએ વાહન ચલાવો
ઉપાય : આજે સૂર્યસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ વિભાવસવે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
દિવસ સામાન્ય પસાર થશે
તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
વેપારમા કેટલાક લાભ  મળે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દિનકરાય નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
આવકના સ્ત્રોત વધશે
રચનાત્મક  કાર્યોમા વ્યસ્ત રહેશો
ઉપાય  : આજે નવગ્રહની પૂજા કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ દ્વાદશાત્મકાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
માતા- પિતાની  સેવામા સમય ફાળવી શકશો
આજે મહત્વનો નિર્ણય લઈ શકશો
ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ત્રિમૂર્તયે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ ખુબજ સારો છે
લવ- લાઈફ માટે સમય સારો જણાય
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
ઘરમાં મહેમાનોનુ આગમન થાય
ઉપાય : સૂર્યદેવને અર્ઘ્યઅર્પણ કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સૂર્યાય નમઃ ||
Tags :
HoroscopeRashifal
Next Article