Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશભરમાં 'One nation, one election' કેવી રીતે લાગુ થશે? જાણો 5 પોઈન્ટમાં સંપૂર્ણ વિગતો...

કેબિનેટમાં 'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી અપાઈ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષો સમર્થનમાં આવ્યા - અશ્વિની વૈષ્ણવ બુધવારે કેબિનેટમાં 'વન નેશન વન ઇલેક્શન' (One nation, one election)ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં...
05:10 PM Sep 18, 2024 IST | Dhruv Parmar
  1. કેબિનેટમાં 'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી અપાઈ
  2. રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો
  3. મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષો સમર્થનમાં આવ્યા - અશ્વિની વૈષ્ણવ

બુધવારે કેબિનેટમાં 'વન નેશન વન ઇલેક્શન' (One nation, one election)ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મતલબ કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચ 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટ 18 હજાર 626 પેજનો છે. આ પ્રસ્તાવને હવે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. મતલબ કે દેશભરમાં એકસાથે ચૂંટણી કરાવવાનો માર્ગ સરળ બની ગયો છે. ચાલો જાણીએ કે 'વન નેશન વન ઇલેક્શન' (One nation, one election) સમગ્ર દેશમાં કેવી રીતે લાગુ થશે? આગળની પ્રક્રિયા શું હશે?

આ રીતે વન નેશન વન ઇલેક્શનનો અમલ થશે...

આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શનને કેબિનેટની મંજૂરી

અશ્વિની વૈષ્ણવે કહ્યું- રાજકીય પક્ષોનું સમર્થન...

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષોએ વન નેશન વન ઈલેક્શનને સમર્થન આપ્યું છે. અમારી સરકાર લોકશાહી અને રાષ્ટ્રને લાંબા ગાળે અસર કરતા મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવામાં માને છે. તેનાથી આપણું રાષ્ટ્ર મજબૂત થશે.

આ પણ વાંચો : Atishi 21 સપ્ટેમ્બરે CM તરીકે શપથ લેશે, Delhi ની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનશે...

Tags :
ek desh ek chunavGujarati Newshow one nation one election workIndiaNationalone nation one electionone nation one election advantages disadvantagesone nation one election kya haiwhat is one nation one election
Next Article