Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DRI : વાપી જીઆઇડીસીની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું

હમણાં જ મોટા સમાચાર મળી રહ્યા છે અને તે મુજબ ડીઆરઆઇએ વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લીધું છે. વાપી જીઆઇડીસીમાં DRI ની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. અંદાજે 180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સુત્રોએ કહ્યું કે અમદાવાદ અને...
dri   વાપી જીઆઇડીસીની કંપનીમાંથી 180 કરોડનું md ડ્રગ્સ ઝડપાયું
Advertisement

હમણાં જ મોટા સમાચાર મળી રહ્યા છે અને તે મુજબ ડીઆરઆઇએ વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લીધું છે. વાપી જીઆઇડીસીમાં DRI ની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. અંદાજે 180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સુત્રોએ કહ્યું કે અમદાવાદ અને મુંબઇની ફેક્ટરીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ

Advertisement

વાપી જીઆઇડીસીમાં આવેલી પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીસ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી.આર.આઈએ આ કંપનીમાંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપી લીધું છે જેની અંદાજીત કિંમત 180 કરોડથી વધુની થવા જઇ રહી છે. એક આરોપીને ત્યાંથી 18 લાખ રોકડા પણ જપ્ત કરાયા છે.

આ પણ વાંચો----PMJY SCHEME : ઇન્સ્યોરન્સ કંપનીઓ હોસ્પિટલોને બિનજરુરી કનડગત કરી પૈસા ચૂકવતી નથી..!

Tags :
Advertisement

.

×