Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : ધુલેમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત, 3 બાળકોના મોત, 5 ઘાયલ

Maharashtra માં માર્ગ અકસ્માત ગણપતિ વિસર્જન દરમિયાન થયો અકસ્માત 3 બાળકોના મોત, 5 લોકો ઘાયલ મહારાષ્ટ્ર (Maharashtra)ના ધુલેમાં ભગવાન ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ બાળકોના મોત થયા હતા જ્યારે પાંચ જેટલા લોકો...
maharashtra   ધુલેમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત  3 બાળકોના મોત  5 ઘાયલ
Advertisement
  1. Maharashtra માં માર્ગ અકસ્માત
  2. ગણપતિ વિસર્જન દરમિયાન થયો અકસ્માત
  3. 3 બાળકોના મોત, 5 લોકો ઘાયલ

મહારાષ્ટ્ર (Maharashtra)ના ધુલેમાં ભગવાન ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ બાળકોના મોત થયા હતા જ્યારે પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ધુલેના ચિત્તોડ ગામમાં વિસર્જન માટે ગામલોકો ટ્રેક્ટરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ ટ્રેક્ટર ત્યાં નાચતા અને ગાતા લોકો પર દોડી ગયું હતું. જેમાં 3 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

ડ્રાઈવર નશામાં હતો...

હાલ પોલીસે ટ્રેક્ટર અને તેના ચાલકને કસ્ટડીમાં લીધા છે અને તમામ કાયદેસરની કાર્યવાહી મુજબ આરોપી ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ચાલક દારૂના નશામાં હતો. જેના કારણે તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો : ગૃહમંત્રી Amit Shah એ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી, યુવાનોને નોકરીની ખાતરી આપી...

મૃતકો અને ઘાયલોની ઓળખ...

મૃતકોની ઓળખ શાંતારામ (13), શેરા બાપુ સોનાવને (6) અને લડુ પાવરા (3) તરીકે થઈ છે. સારવાર હેઠળ રહેલા લોકોની ઓળખ ગાયત્રી (25), વિદ્યા જાધવ (27), અજય (23), ઉજ્જવલા ચંદુ (23), લલિતા પિન્ટુ મોરે (16) અને રિયા (17) તરીકે થઈ છે.

આ પણ વાંચો : Kolkata : કોણ છે મનોજ કુમાર વર્મા, જેમને કોલકાતાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા?

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

Income Tax ના નિયમો 1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે, નવો સ્લેબ થશે લાગુ

featured-img
અમદાવાદ

Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

featured-img
ગુજરાત

Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!

featured-img
સ્પોર્ટ્સ

CSK vs RCB:ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

featured-img
રાષ્ટ્રીય

Justice Yashwant Verma ની દિલ્હી હાઇકોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ બદલી

featured-img
ગુજરાત

Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?

Trending News

.

×