Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહેલ જેવી દેખાતી આ જેલમાં માત્ર એક કેદી રહે છે, કેદીને અપાય છે આ સુવિધાઓ..

વિશ્વ રહસ્યોથી ભરેલું છે. જ્યાં પણ તમે સુંદરતાથી જુઓ ત્યાં કંઈક અદ્ભુત અને રસપ્રદ જોવા મળે છે. ભારતના ગુજરાત રાજ્ય પર એક છેડે નજર કરીએ તો આવો રસપ્રદ નજારો જોવા મળશે. જેને જોયા પછી તમે પણ મૂંઝવણમાં  મુકાઇ જશો ....
04:43 PM Jun 28, 2023 IST | Hiren Dave

વિશ્વ રહસ્યોથી ભરેલું છે. જ્યાં પણ તમે સુંદરતાથી જુઓ ત્યાં કંઈક અદ્ભુત અને રસપ્રદ જોવા મળે છે. ભારતના ગુજરાત રાજ્ય પર એક છેડે નજર કરીએ તો આવો રસપ્રદ નજારો જોવા મળશે. જેને જોયા પછી તમે પણ મૂંઝવણમાં  મુકાઇ જશો . દરિયા કિનારે આલીશાન ઈમારત જોવા મળશે. જે મહેલ જેવો દેખાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે મહેલ નહીં પરંતુ જેલ છે.

 

દેશમાં એવી ઘણી બધી ઇમારતો આવેલી છે એવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે આજે પણ જેનો વારસો જળવાયેલો છે એક જ એક જેલ આવેલી છે 475 વર્ષ જુની ભારતના કેન્દ્ર શાશીત પ્રદેશ ગુજરાત ની નજીક દિવ ના દરીયા કિનારે આવેલી છે સાલ 2013 માં આ જેલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારબાદ આ જેલમાં કેદીઓ લાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે આ જેલમાં કુલ સાત કેદી હતા જેમાં બે મહિલા સામેલ હતી જેમાંથી બે કેદી ની સજા પૂરી થઈ હતી અને ચાર કેદી ને અમરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ એક કેદી નું ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી અને અત્યારે પણ  આ  કેદી  રહે  છે

કાનજી જેલમાં એકલો રહે છે, તેથી તેની સુરક્ષા માટે 5 કોન્સ્ટેબલ અને 1 જેલર તૈનાત કરવામાં આવ્યા છે. દરેકની શિફ્ટ કલાકના હિસાબે નક્કી કરવામાં આવી છે.

 

દીવ જેલમાં ફરજ પરના કોન્સ્ટેબલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે કેદી માટે સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આંકડા મુજબ, દમણ અને દીવમાં દરેક કેદીનો સરકારને 32,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જે અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ વધારે છે.

આ જેલમાં સજા ભોગવી રહ્યો છે આ કેદીનું નામ દીપક કાંજી એકલો રહે છે માત્ર 32 વર્ષની ઉંમરે તે પોતાની પત્ની ને ઝે!રી દવા આપી મોતને ઘાટ ઉતારવાની સજા દિવની આ જુની જેલમાં ભોગવી રહ્યો છે મહત્વ ની વાત એ છે કે દિવ ના કલેકટર હેમંત કુમારે સાલ 2018 માં આ કેદીના ટ્રાન્સફર માટેની દરખાસ્ત પણ કરી હતી.

 

આપણ  વાંચો -ગોંડલમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

 

 

Tags :
DamandiuwhereonlyGujaratimprisonmentPrisonerwonders jail-situatedworld
Next Article