Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈસ્કોન બ્રિજ 'હત્યાકાંડ'માં તથ્યને ઘટનાસ્થળે બચાવવા આવનાર શખ્સ જાણો કોણ

તથ્યને બચાવનાર પ્રજ્ઞેશનો સાથી કામેશ નીકળ્યો ઘટનાસ્થળે દોડી આવેલો એ શખ્સ હતો પ્રજ્ઞેશનો સાથી તથ્યના બળાત્કારી બાપ પ્રજ્ઞેશનો સાથીદાર છે કામેશ પ્રજ્ઞેશના સાથી કામેશ પટેલના કારસ્તાનનો ઘટસ્ફોટ અનાજના વેપારીને 3.25 કરોડનો ચોપડ્યો છે ચૂનો RK એન્ટરપ્રાઈઝ આંગડિયાનું પહેલાં ટોકન અપાવ્યું...
04:08 PM Jul 25, 2023 IST | Hardik Shah

તથ્યને બચાવનાર પ્રજ્ઞેશનો સાથી કામેશ નીકળ્યો
ઘટનાસ્થળે દોડી આવેલો એ શખ્સ હતો પ્રજ્ઞેશનો સાથી
તથ્યના બળાત્કારી બાપ પ્રજ્ઞેશનો સાથીદાર છે કામેશ
પ્રજ્ઞેશના સાથી કામેશ પટેલના કારસ્તાનનો ઘટસ્ફોટ
અનાજના વેપારીને 3.25 કરોડનો ચોપડ્યો છે ચૂનો
RK એન્ટરપ્રાઈઝ આંગડિયાનું પહેલાં ટોકન અપાવ્યું
અનાજના વેપારીએ નાણાં RTGS કર્યાં એટલે ટોકન રદ કર્યું
કામેશના ઓળખીતાના ખાતામાં નખાવ્યાં હતા રૂપિયા
ફરિયાદીએ ઘાટલોડિયા પોલીસમાં કરી છે અરજી
પોલીસ કમિશનરને પણ વેપારીએ અરજી કરી છે
તથ્યના બળાત્કારી બાપના કૌભાંડની તપાસની માગ
અનેક લોકોને કરોડોનો ચૂનો ચોપડી ચૂક્યો છે પ્રજ્ઞેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Kamesh PatelPragnesh PatelTathya Pateltathya patel ahmedabadtathya patel ahmedabad accidenttathya patel news
Next Article