Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: નવરાત્રિ દરમિયાન પ્રવાસ કરવાના છો તો રહેવા દેજો! રેલવેના શિડ્યુલમાં કરવામાં આવ્યો છે આવો ફેરફાર

રેલવે વિભાગ દ્વારા કેટલીટ ટ્રેનો અત્યારે ચાલુ કામના કારણે બંધ કરી રેલવે વિભાગ દ્વારા 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી  રેલવે વિભાગ દ્વારા આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી Gujarat: ગુજરાતીઓ રજાઓની દિવસોમાં ફરવાનો પ્લાન કરતા હોય...
gujarat  નવરાત્રિ દરમિયાન પ્રવાસ કરવાના છો તો રહેવા દેજો  રેલવેના શિડ્યુલમાં કરવામાં આવ્યો છે આવો ફેરફાર
  1. રેલવે વિભાગ દ્વારા કેટલીટ ટ્રેનો અત્યારે ચાલુ કામના કારણે બંધ કરી
  2. રેલવે વિભાગ દ્વારા 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી 
  3. રેલવે વિભાગ દ્વારા આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી

Gujarat: ગુજરાતીઓ રજાઓની દિવસોમાં ફરવાનો પ્લાન કરતા હોય છે. પરંતુ જો આ નવરાત્રિમાં તમે ફરવાનો પ્લાન કરી રહ્યાં છો તો તેમાં ફેરફાર કરવો પડશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નવરાત્રિ દરમિયાન રેલવેમાં પ્રવાસ કરવાનો પ્લાન હોય તો આ સમાચાર તમારા માટે છે. કારણે કે, રેલવે વિભાગ દ્વારા કેટલીટ ટ્રેનો અત્યારે ચાલુ કામના કારણે બંધ કરી છે અને કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ માહિતી...

Advertisement

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
તારીખ
આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેન
4 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર 2024
સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ
તારીખ રદ કરાયેલી ટ્રેન
2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર 2024
મહેસાણાથી ઉપડતી ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ રદ રહેશે
3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર 2024
આબુ રોડથી ઉપડતી ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે

Gujarat: મહેસાણા-પાલનપુર સેક્શનમાં ચાલતી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે નીચેની ટ્રેનોને તેમના મૂળ મહેસાણા-ઊંઝા-પાલનપુર રૂટને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરવામાં આવશે:

Advertisement

ટ્રેન નંબરટ્રેન નામતારીખો
12462સાબરમતી - જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
03/10/2024, 04/10/2024, 05/10/2024, 06/10/2024
12548સાબરમતી - આગ્રા કેન્ટ એસએફ એક્સપ્રેસ
03/10/2024, 06/10/2024
20913રાજકોટ - દિલ્હી સરાઈ રોહિલા વીકલી એસએફ એક્સપ્રેસ03/10/2024
12957સાબરમતી - નવી દિલ્હિ સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ
03/10/.2024, 04/10/2024, 05/10/2024, 06/10/2024
12915સાબરમતી - દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
03/10/2024, 04/10/2024, 05/10/2024, 06/10/2024
22451બાંધરા ટર્મિનસ - ચંડિગઢ એસએફ એક્સપ્રેસ03/10/2024
12480બાંધરા ટર્મિનસ - જોધપુર સુર્યનાગરી એસએફ એક્સપ્રેસ
03/10/2024, 04/10/2024, 05/10/2024, 06./10/2024
19407સાબરમતી - વારાણસી વીકલી એક્સપ્રેસ03/10/2024
14708દાદર - લાલગઢ રાણકપુર એક્સપ્રેસ
03/10/2024, 04/10/2024, 05/10/2024
12989દાદર - આજરમેર એસએફ એક્સપ્રેસ
04/10/2024, 06/10/2024
19269પોરબંદર - મુઝાફ્ફરપુર એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024
14702બાંધરા ટર્મિનસ - શ્રી ગંગાનગર અમ્રાપુર અરાવલિ એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024, 06/10/2024
20943બાંધરા ટર્મિનસ - ભગત કી કઠી હમસફર એક્સપ્રેસ04/10/2024
19411સાબરમતી - દાઉલતપુર ચોક એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024
19223ગાંધીનગર કૅપિટલ - જામ્મુ તવી એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024, 06/10/2024
19031અમદાવાદ - યોગ નાગરી રિશીકેશ યોગ એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024, 06/10/2024
22548સાબરમતી - ગ્વાલિયરની એસએફ એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024
19565ઓખા - દેહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ04/10/2024
9425સાબરમતી - હરિદ્વાર સ્પેશિયલ04/10/2024
12216બાંધરા ટર્મિનસ - દિલ્હી સરાઈ રોહિલા ગરીબ રથ એક્સપ્રેસ
04/10/2024, 06/10/2024

આ પણ વાંચો: Junagadh : સતત વધી રહ્યો છે 'ઈકો સેન્સિટિવ ઝોન'નો વિરોધ, હવે દિલીપ સંઘાણી અને આ BJP નેતા પણ મેદાને!

મહેસાણા-પાલનપુર સેક્શનમાં ચાલતી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે નીચેની ટ્રેનોને તેમના મૂળ મહેસાણા-ઊંઝા-પાલનપુર રૂટને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરવામાં આવશે:

Advertisement

ટ્રેન નંબરટ્રેન નામતારીખો
22931બાંધરા ટર્મિનસ - જોધપુર એસએફ એક્સપ્રેસ04/10/2024
9557ભવનગર ટર્મિનસ - દિલ્હી કેન્ટ સ્પેશિયલ04/10/2024
14312ભૂજ - બરેલી અલા હઝરત એક્સપ્રેસ04/10/2024
22965બાંધરા ટર્મિનસ - ભગત કી કઠી એસએફ એક્સપ્રેસ05/10/2024
19409સાબરમતી – ગોરખપુર બાય-વીકલી એક્સપ્રેસ05/10/2024
15270સાબરમતી - મુઝાફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ05/10/2024
19027બાંધરા ટર્મિનસ - જામ્મુ તવી વિવેક એક્સપ્રેસ05/10/2024
20937પોરબંદર - દિલ્હિ સરાઈ રોહિલા એસએફ એક્સપ્રેસ06/10/2024
12959બાંધરા ટર્મિનસ - ભૂજ વીકલી એસએફ એક્સપ્રેસ06/10/2024
19107ભવનગર ટર્મિનસ - ઉધમપુર જનમભૂમી એક્સપ્રેસ06/10/2024
19415સાબરમતી - શ્રી માતા વૈષ્ણો દેવી કત્રી એક્સપ્રેસ06/10/2024
9437મહેસાણા - આવુ રોડ ડીએમયુ સ્પેશિયલ
03/10/2024, 04/10/2024, 05/10/2024, 06/10/2024 (પૂર્ણ રદ)
14822સાબરમતી - જોધપુર એક્સપ્રેસ
04/10/2024, 05/10/2024, 06/10/2024 (અબુ રોડ અને સાબરમતી વચ્ચે અંશિક રદ)

આ પણ વાંચો: Gujarat-સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ

Tags :
Advertisement

.