ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Rain : ધોધમાર વરસાદથી રાજ્યમાં મેઘમહેર, જાણો કેટલી થઇ નવા નીરની આવક

ગુજરાત રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળ સંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળ સંગ્રહ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 32.03 ટકા જળ સંગ્રહ છે. અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.83 ટકા જળ સંગ્રહ છે....
05:50 PM Jul 12, 2023 IST | Hiren Dave

ગુજરાત રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળ સંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળ સંગ્રહ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 32.03 ટકા જળ સંગ્રહ છે. અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.83 ટકા જળ સંગ્રહ છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 60.18 ટકા જળ સંગ્રહ
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 60.18 ટકા જળ સંગ્રહ છે. તેમજ કચ્છના 20 જળાશયોમાં 64.10 ટકા જળ સંગ્રહ છે. તથા સરદાર સરોવર ડેમમાં 58.90 ટકા જળ સંગ્રહ થયુ છે. રાજ્યમાં કુલ 42 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તેમજ રાજ્યના 13 જળાશયો એલર્ટ પર મુકાયા છે. તથા રાજ્યના કુલ 18 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે. બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 78% ભરાયો છે. જેમાં તંત્ર દ્વારા વોર્નિંગ પર મુકવામાં આવ્યો છે.

 

ભાવનગરનો શેત્રુજી ડેમ 71% ભરાતા વોર્નિંગ પર મુકાયો
ભાવનગરનો શેત્રુજી ડેમ 71% ભરાતા વોર્નિંગ પર મુકાયો છે. તેમજ રાજકોટનો ઉંડ ડેમ 79.58% ભરાતા વોર્નિંગ પર મુકાયો છે. રાજ્યમાં કુલ 42 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 13 જળાશયો એલર્ટ પર મુકાયા છે. તથા રાજ્યના કુલ 18 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે. તેમજ રાજ્યમાં હજુ 134 જળાશયોમાં 70% કરતા ઓછુ પાણી છે.

આ પણ  વાંચો -અમદાવાદમાં ભૂવા ‘રાજ’…શહેરીજનો થયા ત્રસ્ત..!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ambalal PatelGujarat Monsoongujarat raingujarat weather todayHeavy Rain in GujaratIMDIndia WeatherMonsoon 2023New Year's IncomereservoirsSaurashtra Reservoirs
Next Article