ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh Visarjan 2024:આ 4 શુભ મુહૂર્તમાં બાપ્પાના કરો વિસર્જન

આવતી કાલે બાપ્પાનું વિસર્જન શુભ સમયે બાપ્પાને વિદાય આપો ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય જાણો   Ganesh Visarjan 2024: ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે....
09:51 PM Sep 16, 2024 IST | Hiren Dave

 

Ganesh Visarjan 2024: ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે. 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરુ થયેલો ગણેશ ઉત્સવ હવે તેના અંતને આરે છે. 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપવામાં આવશે, ગણેશ વિસર્જન (Ganesh Visarjan )કરવામાં આવશે. કહેવાય છે કે, આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે.ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો અનંત ચતુર્થીના દિવસે વિધિ પ્રમાણે અને શુભ સમયે બાપ્પાને વિદાય આપો. અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય જાણી લો.

 

અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે 4 શુભ સમય

આ પણ  વાંચો -આ 5 યોદ્ધાઓ રામાયણ-મહાભારત બંનેમાં હતાં, જાણીને સ્તબ્ધ થઈ જશો

ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું?

જેમ આપણે પ્રવાસ પર જતાં પહેલા પરિવારના સભ્યોને ખુશીથી વિદાય આપીએ છીએ, તેવી જ રીતે ભગવાન ગણેશને વિદાય આપતી વખતે પણ આપણે તે જ રીતે વર્તવું જોઈએ. આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક, પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે માફી માગી લો અને પછી સુખ અને સમૃદ્ધિની કામના કરો. બાપ્પાની વિદાયને નદી, તળાવમાં વિસર્જિત કરવાને બદલે તમે તેને ઘરે જ વિસર્જિત કરી શકો છો.

 

 

Tags :
anant chaturdashi 2024five day ganpati visarjan 2024 timeGanesh ChaturthiGanesh festivalGanesh Utsav 2024ganesh visarjan 2023 timeganesh visarjan 2024ganesh visarjan 2024 dateganesh visarjan 2024 muhuratganpati visarjan 2024 timeseven day ganpati visarjan 2024 time
Next Article