Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

America Earthquake : અલાસ્કામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભયનો માહોલ

અમેરિકાના અલાસ્કા પેનિન્સુલા​માં રવિવારે વહેલી સવારે ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપની તીવ્રતા 7.4 ની જાણવા મળી રહી છે. આ આંચકા એટલા તીવ્રતાવાળા હતા કે ભૂકંપ પછી સુનામી આવવાની પણ ચેતવણી આપવામાં આવી...
01:05 PM Jul 16, 2023 IST | Dhruv Parmar

અમેરિકાના અલાસ્કા પેનિન્સુલા​માં રવિવારે વહેલી સવારે ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપની તીવ્રતા 7.4 ની જાણવા મળી રહી છે. આ આંચકા એટલા તીવ્રતાવાળા હતા કે ભૂકંપ પછી સુનામી આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોમાં ભય ફેલાયો છે. પરંતુ અત્યારે જાનહાનિના કોઈપણ સમાચાર આવ્યા નથી. ભૂકંપ પછી દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

તમને જણાઈ દઈએ કે, ભૂકંપના આંચકા પછી દક્ષિણ અલાસ્કા, અલાસ્કા પેનિન્સુલા પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, થયેલા નુકસાનની ચકાસણી કરવાનું શરુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Britain જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, Rishi Sunak એ વિઝા માટે લીધો આ મહત્વનો નિર્ણય

Tags :
Alaska PeninsulaAmericaAmerica EarthquakeearthquakeTsunamiUnited StatesUnited States Geological SurveyUSGSWarning System
Next Article