Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : Swati Maliwal Case માં દિલ્હી પોલીસે CM હાઉસમાં ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો...

Delhi  : સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દુર્વ્યવહાર કેસની તપાસના સંદર્ભમાં દિલ્હી (Delhi) પોલીસે CM અરવિંદ કેજરીવાલના ઘરે ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો. દિલ્હી (Delhi) પોલીસની ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ CM હાઉસ પહોંચી હતી. દિલ્હી (Delhi) પોલીસની ટીમ CM હાઉસ પહોંચી...
delhi   swati maliwal case માં દિલ્હી પોલીસે cm હાઉસમાં ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

Delhi  : સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દુર્વ્યવહાર કેસની તપાસના સંદર્ભમાં દિલ્હી (Delhi) પોલીસે CM અરવિંદ કેજરીવાલના ઘરે ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો. દિલ્હી (Delhi) પોલીસની ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ CM હાઉસ પહોંચી હતી. દિલ્હી (Delhi) પોલીસની ટીમ CM હાઉસ પહોંચી તેના થોડા સમય બાદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પણ CM હાઉસ પહોંચી હતી. દિલ્હી (Delhi) પોલીસે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ અને દુર્વ્યવહાર સંબંધિત કેસમાં પુરાવા પણ એકત્રિત કર્યા હતા.

Advertisement

CCTV કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી...

CM હાઉસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ પહેલા ગઈકાલે દિલ્હી (Delhi) પોલીસે આ મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)નું નિવેદન લીધું હતું અને કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધી હતી. એન્ટ્રી પોઈન્ટથી લઈને ડ્રોઈંગ રૂમ સુધીની સ્વાતિ સાથેની સમગ્ર ઘટનાને સમજવામાં આવશે જેથી કરીને તે મુજબ તપાસ આગળ વધી શકે.

Advertisement

PA બિભવ કુમારે કરી હતી ગેરવર્તણૂક...

તમને જણાવી દઈએ કે, 13 મે, સોમવારે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દિલ્હી (Delhi)ના CM અરવિંદ કેજરીવાલને મળવા માટે CM હાઉસ પહોંચી હતી. આરોપો અનુસાર, અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારે ત્યાં તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. આ અંગે તેણે પોલીસને પણ બોલાવી હતી. બાદમાં 16 મેના રોજ દિલ્હી (Delhi) પોલીસની ટીમ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ના ઘરે પહોંચી અને તેનું નિવેદન લીધું. સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ની ફરિયાદના આધારે દિલ્હી (Delhi) પોલીસે કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધી છે.

Advertisement

આ પણ વાંચો : Swati Maliwal Case : AAP એ મૌન તોડ્યું, આતિશીએ કહ્યું- આ બધું ભાજપનું કાવતરું…

આ પણ વાંચો : ED એ પહેલીવાર કોઈ પાર્ટીને બનાવી આરોપી, કેજરીવાલની મુશ્કેલીમાં પણ વધારો…

આ પણ વાંચો : Arvind Kejriwal ની મુશ્કેલીઓ વધી, Swati Maliwal ગેરવર્તણૂક કેસ મામલે દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી…

Tags :
Advertisement

.