Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : જાહેરાત બોર્ડ પર અચાનક ચાલ્યો અશ્લિલ Video, ફરિયાદ દાખલ...

Delhi ના કનોટ પ્લેસ પર મોટી બેદરકારી જાહેરાત બોર્ડ પર ચાલ્યો અશ્લિલ વીડિયો પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી દિલ્હી (Delhi)ના મધ્યમાં આવેલા કનોટ પ્લેસ (Connaught Place)માં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં અચાનક એક સરકારી એજન્સીના એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ...
delhi   જાહેરાત બોર્ડ પર અચાનક ચાલ્યો અશ્લિલ video  ફરિયાદ દાખલ
Advertisement
  1. Delhi ના કનોટ પ્લેસ પર મોટી બેદરકારી
  2. જાહેરાત બોર્ડ પર ચાલ્યો અશ્લિલ વીડિયો
  3. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

દિલ્હી (Delhi)ના મધ્યમાં આવેલા કનોટ પ્લેસ (Connaught Place)માં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં અચાનક એક સરકારી એજન્સીના એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ પર એક અશ્લીલ વીડિયો (Video) ક્લિપ ચલાવવામાં આવી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો (Video) પણ બનાવ્યો અને પોલીસમાં તેની ફરિયાદ કરી. મામલો પ્રકાશમાં આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તરત જ આ બાબતની નોંધ લીધી અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો. આવી બેદરકારીમાં કોણ સામેલ હોઈ શકે અને અશ્લીલ વીડિયો (Video) ક્લિપ જાહેરાતના બોર્ડ પર કેવી રીતે ગઈ તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement

કનોટ પ્લેસના H બ્લોકનો મામલો...

વાસ્તવમાં આ સમગ્ર મામલો કનોટ પ્લેસ (Connaught Place)ના H બ્લોકનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ ડિજિટલ બોર્ડ જાહેરાતોના પ્રસારણ માટે લગાવવામાં આવ્યું છે. રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં અચાનક આ ડીજીટલ બોર્ડ પર અશ્લીલ વિડીયો ક્લીપ વાગવા લાગી હતી. આ દરમિયાન ત્યાં ઘણા લોકો પણ હાજર હતા, જેમણે તેનો વીડિયો (Video) બનાવ્યો. ત્યાં હાજર લોકોએ આ મામલાની પોલીસને ફરિયાદ કરી, જે બાદ પોલીસે કેસ નોંધ્યો. પોલીસે IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Helicopter Crash : પુણેમાં મોટી દુર્ઘટના, મુંબઈથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકોની હાલત ગંભીર...

હેકિંગની શક્યતા...

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. દિલ્હી (Delhi)ના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર જાહેરાત બોર્ડ પર એક અશ્લીલ વિડિયો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા હેકિંગની વાત સામે આવી હતી. ઘટના સમયે, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન મુસાફરોથી ભરેલું હતું, તે દરમિયાન જાહેરાત બોર્ડ પર એક અશ્લીલ વિડિયો ચલાવવામાં આવ્યો હતો. સાથે જ, હેકિંગ દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તે માટે પોલીસ આ મામલે પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Assam: દુષ્કર્મ કરનારાને કબ્રસ્તાનમાં પણ સ્થાન ના આપવાનો ગ્રામજનોનો નિર્ણય...

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Ladakh માં ભયાનક માર્ગ અકસ્માત, બે સૈનિકોના મોત, સેનાએ ઊંડો શોક વ્યક્ત કર્યો

featured-img
ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ! જાણો કેટલા ડિગ્રી રહેશે તાપમાન

featured-img
આંતરરાષ્ટ્રીય

PM મોદી શ્રીલંકાની મુલાકાતે જશે, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

featured-img

IPL 2025 : KKR vs RCB વચ્ચેની ઓપનિંગ મેચમાં સંકટના વાદળો

featured-img
રાષ્ટ્રીય

હીરોઈન બનવા માંગતી હતી મુસ્કાન, બે વાર ઘરેથી ભાગી હતી; પાછી આવી તો સૌરભનો જીવ લઈ લીધો

featured-img
રાષ્ટ્રીય

ઉજ્જડ રસ્તાઓ, બંધ બજારો, મૌનનું દ્રશ્ય...આજના દિવસે લાદવામાં આવ્યો હતો જનતા કર્ફ્યુ, જાણો એ ડરામણા દિવસની કહાની

Trending News

.

×