Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં CAA ના નિયમો લાગું, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

Home Ministry Official Announcement CAA: આજે રાત્રે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આજે એટલે કે સોમવારે રાત્રે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગું કરી દીધો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, CAAના નિયમો...
06:45 PM Mar 11, 2024 IST | VIMAL PRAJAPATI
CAA rules implemented in India

Home Ministry Official Announcement CAA: આજે રાત્રે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આજે એટલે કે સોમવારે રાત્રે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગું કરી દીધો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, CAAના નિયમો આજે એટલે કે સોમવાર રાતથી લાગુ થઈ ગયો છે. ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે .લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકાર તરફથી આ એક મોટી જાહેરાત છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ લાગું કરી દેવામાં આવ્યો છે.ભારતના ઈતિહાસમાં 370 પછી ભારત સરકારનો આ સૌથી મોટા નિર્ણય છે.

ગૃહ મંત્રાલય CAAના નિયમોને સૂચિત કરી દીધા

ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તો આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ગૃહ મંત્રાલય કોઈપણ સમયે CAAના નિયમોને સૂચિત કરી દીધા છે. આ નિયમો હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી ભારતમાં લઘુમતીઓની ભારતીય નાગરિકતા અરજીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

જાણો CAA શું છે?

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA

આ પણ વાંચો: Rajasthan : ચુરુના સાંસદ રાહુલ કાસવાને ભાજપને અલવિદા કહ્યું, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો…

આ પણ વાંચો: Electoral Bonds : SBI એ માહિતી આપવા માટે વધુ સમય માંગ્યો, SC એ કહ્યું- વિગતો આપવામાં 4 મહિના કેમ લાગશે?

Tags :
announcement CAACAACAA LawCAA Law DeatailsCAA-Actnational newsPM Modi official announcement CAAVimal Prajapati
Next Article