Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ સ્ટેડિયમમાં બેંગલ ટાઈગરને ભારતીયોએ સિંહ બનીને મેથીપાક આપ્યો, જુઓ વીડિયો

બેંગલ ટાઈગરને Indians એ સ્ટેડિયમમાં મેથીપાક ચખાડ્યો ખેલાડી મોહમ્મદ સિરાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે Bangladeshi fan viral Video : India માં Cricket સ્પર્ધાને એક ત્યોહાર તરીકે Indians મનાવે છે. તેમાં...
ક્રિકેટ સ્ટેડિયમમાં બેંગલ ટાઈગરને ભારતીયોએ સિંહ બનીને મેથીપાક આપ્યો  જુઓ વીડિયો
  • બેંગલ ટાઈગરને Indians એ સ્ટેડિયમમાં મેથીપાક ચખાડ્યો
  • ખેલાડી મોહમ્મદ સિરાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો
  • આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે

Bangladeshi fan viral Video : India માં Cricket સ્પર્ધાને એક ત્યોહાર તરીકે Indians મનાવે છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે India-પાકિસ્તાનની મેચ હોય, ત્યારે ભારતીય પોતાનું દરેક કામ છોડીને ટીવીની સામે બેસીને India ની જીત માટે મનોકામના કરે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી India અને Bangladesh વચ્ચે યોજાતી મેચ પણ આ પ્રકારે લોકોમાં સ્થાન ધરાવવા લાગી છે. ત્યારે તાજેતરમાં India અને Bangladesh વચ્ચે એક મેચ યોજાયેલી હતી. જેવી India અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય, ત્યારે કોઈ પાકિસ્તાની India વિશે કોઈ ખરાબ નિવેદન આપે છે, ત્યારે સ્ટેડિયમમાં હાજર દરેક Indians તેને મેથી પાક ચખાડે છે.

Advertisement

બેંગલ ટાઈગરને Indians એ સ્ટેડિયમમાં મેથી પાક ચખાડ્યો

ત્યારે તેવી જ પરિસ્થિતિનું નિર્માણ India અને Bangladesh વચ્ચે યોજાયેલી મેચમાં થયું છે. જોકે પાકિસ્તાન હોય કે પછી Bangladesh હંમેશા Cricket સ્પર્ધામાં Indiaની Cricket ટીમ તેમના કરતા અનેક કદમ આગળ ચાલે છે. ત્યારે Indiaીય ચાહકો પોતાની લાગણી પર કાબૂ મેળવવામાં અમુક સંજોગોમાં અસફળ રહેતા હોય છે. ત્યારે આકસ્મિક ઘટનાઓ બની જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. તો આજરોજ India અને Bangladesh વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો:  Indore Video : જાહેરમાં અંગ પ્રદર્શન કરતી યુવતીએ માંગી માફી, કહ્યું - ગલતી સે મિસ્ટેક હો ગઇ...

ખેલાડી મોહમ્મદ સિરાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો

India અને Bangladesh ની આ મેચ જોવા માટે Bangladesh ના ચાહકે એ અલગ રૂપ ધારણ કર્યું હતું. અને તે Bangladesh ની ટીમને સમર્થન આપી રહ્યો હતો. પરંતુ સ્ટેડિયમમાં હાજર લોકોનું કહેવું છે કે, તેણે બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારે મોહમ્મદ સિરાજના ચાહકો આ નિવેદન સાંભળીને ગુસ્સે થઈ ગયા હતાં. તે પછી તેઓએ આ ટાઈગરને મેથી પાક ચખાડ્યો હતો. તો આ સંપર્ણ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તો અનેક લોકોનું નિવેદન સામે આવ્યું છે કે, ભારતીય Cricket ટીમના ચાહકોના આ પગલાને બોલ્ડ અને યોગ્ય ગણાવી રહ્યા છે.

Advertisement

આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે

X પર આ વિડિયો @gharkekalesh દ્વારા શેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, યુપીના કાનપુરમાં એક Bangladesh ના ફેનને અને ભારતીયો વચ્ચે ઘર્ષણ થયું. Bangladesh ી ફેન બાઉન્ડ્રી લાઈન પર મોહમ્મદ સિરાજ માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારે ભારતીય ચાહકોએ તે વ્યક્તિને માર માર્યો હતો. તે ઉપરાંત આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ સોશિયલ મીડિયા પર નિહાળ્યો છે. તેની સાથે 250 થી વધુ લોકોએ કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો: આ છે દુનિયાના સૌથી મોંઘો ચોખા, 1 કિલોનો ભાવમાં 1 મહિનાનું રાશન આવી જાય

Tags :
Advertisement

.