Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad News : મીઠાખળીમાં મકાન ધરાશાયી, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બીજી બાજુ અમદાવાના મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું...
ahmedabad news   મીઠાખળીમાં મકાન ધરાશાયી  સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બીજી બાજુ અમદાવાના મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

મહત્વનું છે કે, અમદાવાદના મીઠાખળીમાં જર્જરીત મકાન ધરાશાયી થયાની ઘટના બની છે, જો કે સદનસીબે તેમાં કોઇ જાનહાની થઇ નથી. હાલ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, અમદાવાદ, ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચેક દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી.

આ પણ વાંચો : Gondal News : ભારે વરસાદના કારણે આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા, બે બસો ફસાઈ

Advertisement

Tags :
Advertisement

.