Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મ...

સુરતમાં કપલ બોક્સમાં દુષ્કર્મની ઘટના બાદ મોટા સમાચાર કપલ બોક્સમાં પોલીસની તપાસ દરમિયાન થયો ચોંકાવનારો ખુલાસો તપાસમાં કપલ બોક્સ હજુ પણ ધમધમી રહ્યા હોવાનું સામે આવ્યું મહિલા અને પુરૂષ બંધ કપલ બોક્સમાંથી મળી આવ્યા ગોડાદરાના શ્રીજી આર્કેડમાં ચાલતું હતું...
surat માં કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મ
Advertisement
  • સુરતમાં કપલ બોક્સમાં દુષ્કર્મની ઘટના બાદ મોટા સમાચાર
  • કપલ બોક્સમાં પોલીસની તપાસ દરમિયાન થયો ચોંકાવનારો ખુલાસો
  • તપાસમાં કપલ બોક્સ હજુ પણ ધમધમી રહ્યા હોવાનું સામે આવ્યું
  • મહિલા અને પુરૂષ બંધ કપલ બોક્સમાંથી મળી આવ્યા
  • ગોડાદરાના શ્રીજી આર્કેડમાં ચાલતું હતું કપલ બોક્સ
  • સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ
  • લિંબાયતમાં 15 વર્ષની સગીરા પર કપલ બોક્સમાં થયું હતું દુષ્કર્મ
  • 21 વર્ષીય યુવકે આચર્યું હતું દુષ્કર્મ

Surat Police : સુરતમાં કોફી શોપની આડમાં ફરી કપલ બોક્સ ધમધમતા થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનિય છે કે લિંબાયતમાં 21 વર્ષના યુવકે 15 વર્ષીય સગીરા પર કોફી શોપમાં દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ પોલીસે (Surat Police)તપાસ શરુ કરતાં કપલ બોક્સ હજુ પણ ધમધમી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

15 વર્ષની સગીરા પર કપલ બોક્સમાં દુષ્કર્મ

સુરતના લિંબાયતમાં 15 વર્ષની સગીરા પર કપલ બોક્સમાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. 21 વર્ષના યુવકે સગીરાને વારંવાર કોફી શોપમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ ઘેર જઇને માતાને ફરિયાદ કરતા ભાંડો ફૂટ્યો હતો.

Advertisement

આ પણ વાંચો---Surat ના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર

Advertisement

કોફી શોપની આડમાં કપલ બોક્સ ચલાવતો

લિંબાયત ગોડાદરામાં વી.આર.કોફી શોપનો સંચાલક રવિન્દ્ર ઉર્ફે સોનું નવલ પાટીલ કોફી શોપની આડમાં કપલ બોક્સ ચલાવતો હતો અને કોફી શોપમાં આવતા કપલ પાસે 1 કલાકના 300 રૂપિયા વસુલતો હતો તથા રૂપિયા લઈ સેક્સ માટેની વ્યવસ્થા કરી આપતો હતો.

કોફી શોપમાં લઈ ગયા બાદ બળજબરી દુષ્કર્મ

યુવકે સગીરાને કોફી શોપમાં લઈ ગયા બાદ બળજબરી દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ ડરેલી સગીરાએ માતાને જાણ કરી દેતા સમગ્ર હકીકત સામે આવી હતી. લીંબાયત પોલીસ ચોપડે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં કોફી શોપના સંચાલકની અંતે ધરપકડ કરાઇ છે.

આ પણ વાંચો---Surat: માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, આરોપી શિવશંકર ચૌરસિયાનું મોત

Tags :
Advertisement

Trending News

.

×