Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Airportની રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી

હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં થઈ ધરાશાયી હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટી 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલ 15 ફૂટની દીવાલ ધરાશાયી Rajkot Airport : રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Airport)માં...
09:49 AM Aug 29, 2024 IST | Vipul Pandya
rajkot airport

Rajkot Airport : રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Airport)માં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં ધરશાયી થઇ ગઇ છે. 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે.

હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ચર્ચામાં

રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ચર્ચામાં છે કારણ કે નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં થઈ ધરાશાયી થઇ ગઇ છે. નવાઇની વાત એ છે કે 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલી આ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે.

આ પણ વાંચો---Porbandar માં પૂરનો ખતરો, શહેરમાં ઘુસ્યા ભાદરના પાણી...

એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો

ઉલ્લેખનિય છે કે હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટી હતી અને હવે આ દીવાલ થરાશાયી થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. અચાનક દીવાલ તૂટતાં એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વર્ષ પહેલાં જ ખુલ્લુ મુકાયુ હતું

ઉલ્લેખનિય છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વર્ષ પહેલાં જ ખુલ્લુ મુકાયુ હતું અને હવે રનવે ની નજીકની જ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે. 2 હજાર કરોડના ખર્ચે બનાવાયેલા રાજકોટ એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટતા એરપોર્ટ ઓથોરિટીની કામગિરી પર સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો---Red Alert: રાજ્યના 12 જિલ્લામાં આજે પણ છે ખતરો...

આ પણ વાંચો---Gujarat: પોરબંદર અને જામનગરમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ આ Video

આ પણ વાંચો---Vadodara મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લીધી

આ પણ વાંચો--- VADODARA : ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત, પોપડા ઉખડ્યા

Tags :
Corruptiongujarat rainMONSOON 2024Rajkot AirportRajkot hirasar international Airportwall collapses
Next Article