Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Airportની રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી

હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં થઈ ધરાશાયી હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટી 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલ 15 ફૂટની દીવાલ ધરાશાયી Rajkot Airport : રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Airport)માં...
rajkot airportની રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી
  • હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી
  • નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં થઈ ધરાશાયી
  • હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટી
  • 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલ 15 ફૂટની દીવાલ ધરાશાયી

Rajkot Airport : રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Airport)માં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં ધરશાયી થઇ ગઇ છે. 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે.

Advertisement

હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ચર્ચામાં

રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ચર્ચામાં છે કારણ કે નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં થઈ ધરાશાયી થઇ ગઇ છે. નવાઇની વાત એ છે કે 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલી આ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે.

Advertisement

આ પણ વાંચો---Porbandar માં પૂરનો ખતરો, શહેરમાં ઘુસ્યા ભાદરના પાણી...

એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો

Advertisement

ઉલ્લેખનિય છે કે હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટી હતી અને હવે આ દીવાલ થરાશાયી થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. અચાનક દીવાલ તૂટતાં એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વર્ષ પહેલાં જ ખુલ્લુ મુકાયુ હતું

ઉલ્લેખનિય છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વર્ષ પહેલાં જ ખુલ્લુ મુકાયુ હતું અને હવે રનવે ની નજીકની જ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે. 2 હજાર કરોડના ખર્ચે બનાવાયેલા રાજકોટ એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટતા એરપોર્ટ ઓથોરિટીની કામગિરી પર સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો---Red Alert: રાજ્યના 12 જિલ્લામાં આજે પણ છે ખતરો...

આ પણ વાંચો---Gujarat: પોરબંદર અને જામનગરમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ આ Video

આ પણ વાંચો---Vadodara મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લીધી

આ પણ વાંચો--- VADODARA : ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત, પોપડા ઉખડ્યા

Tags :
Advertisement

.