Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Length of Days increasing: રાત્રીની તુલનામાં દિવસની લંબાઈમાં 2.62 મિલિસેકન્ડનો વધારો, જાણો કારણ....

Length of Days increasing: જો તમને લાગે છે ભૂતકાળના વર્ષોની સરખામણીમાં હાલના સમયમાં રાત્રીની સરખામણીમાં દિવસની લંબાઈ વધુ થઈ ગઈ છે. તો તે સત્ય છે. કારણ કે... વૈજ્ઞાનિકોની શોધ પ્રમાણ દિવસની લંબાઈ ઝડપથી વધી રહી છે. જોકે સામાન્ય જનજીવન પર...
length of days increasing  રાત્રીની તુલનામાં દિવસની લંબાઈમાં 2 62 મિલિસેકન્ડનો વધારો  જાણો કારણ
Advertisement

Length of Days increasing: જો તમને લાગે છે ભૂતકાળના વર્ષોની સરખામણીમાં હાલના સમયમાં રાત્રીની સરખામણીમાં દિવસની લંબાઈ વધુ થઈ ગઈ છે. તો તે સત્ય છે. કારણ કે... વૈજ્ઞાનિકોની શોધ પ્રમાણ દિવસની લંબાઈ ઝડપથી વધી રહી છે. જોકે સામાન્ય જનજીવન પર આ ઘટનાની કોઈ ખાસ અસર થશે નહીં. પરંતુ જ્યારે અવકાશયાત્રીઓએ અંતરિક્ષ તરફ મુસાફરી કરવાની ફરજ પડશે, ત્યારે આ ઘટના પડકાર રૂપે સાબિત થશે.

  • ધીમે-ધીમે Earth ની પરિભ્રમણ કરતી ઝડપમાં ઘટાડો

  • દિવસની લંબાઈમાં 2.62 મિલિસેકન્ડનો વધારો

  • ભવિષ્યમાં આ સ્થિતિ વધુ ગંભીર બનશે

Advertisement

Switzerland માં આવેલી university of zurich માં કરવામાં આવેલા સંશોધન પ્રમાણે Greenland અને antarctica માં આવેલા ધ્રુવીય વિસ્તારમાં Glasier પીગળવાને કારણે Earth ના કેન્દ્રમાં આવેલી center of gravity equator માં ફેરફારો થતો જોવા મળે છે. તેના કારણે ધીમે-ધીમે Earth ની પરિભ્રમણ કરતી ઝડપમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે જો Glasier ને પીગળવાથી રોકવામાં આવશે નહીં, 2100 ના અંત સુધીમાં એક દિવસના સમયગાળામાં 2.62 મિલિસેકન્ડનો ઉમેરો થશે. તેની પાછળનું સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું કહેવાય છે.

Advertisement

દિવસની લંબાઈમાં 2.62 મિલિસેકન્ડનો વધારો

તો Earth ની પરિભ્રમણમાં ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળની પણ અસર જોવા મળે છે. પૃથ્વીના ઈતિહાસને ફંફોળી સામે આવ્યું હતું કે, દિવસથી લંબાઈ સૌથી વધુ Tidal Friction અસર કરે છે. તો Earth ના સાગરો પર જ્યારે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ ખેંચે છે. ત્યારે Tidal Friction ને કારણે દરેક 100 વર્ષ બાદ દિવસની લંબાઈમાં 2.62 મિલિસેકન્ડનો વધારો થઈ રહ્યો છે. તો આવનારા દિવસોમાં આ લંબાઈ વધી શકે છે.

ભવિષ્યમાં આ સ્થિતિ વધુ ગંભીર બનશે

પૃથ્વીની પોતાની ધરી પર પરિભ્રમણની ગતિ અલગ-અલગ સમયે અલગ-અલગ રહી છે. આ તેના આંતરિક કોરના પરિભ્રમણમાં ફેરફારને કારણે થાય છે. જ્યારે તે ઘટે છે, ત્યારે આવરણ પર ગુરુત્વાકર્ષણ ખેંચાણ વધે છે. આનાથી પૃથ્વીનું પરિભ્રમણ ધીમું પડે છે અને દિવસની લંબાઈ વધે છે. સામાન્ય રીતે પૃથ્વી પર દિવસની લંબાઈ દર વર્ષે સેકન્ડના 74 હજારમા ભાગથી વધી રહી છે. ભવિષ્યમાં આ સ્થિતિ વધુ ગંભીર બનશે.

આ પણ વાંચો: PONTUS TECTONIC PLATE: 2 કરોડ વર્ષ પહેલા ગાયબ થયેલો પૃથ્વીનો આ ભાગ મળી આવ્યો

Advertisement

Trending News

.

×