Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elon Musk Viral Post: એપ્પલ કંપનીના માલિકને Elon Musk એ Indian Meme થી ટોળો માર્યો

Elon Musk Viral Post: વિશ્વ સ્તરે એવા અનેક લોકો છે, જેની દરેક પ્રવૃતિ પર લોકો બાજનજર રાખીને બેઠા હોય છે. તે યાદીમાં આવતું એક વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને Tesla તેમજ X ના CEO એવા Elon Musk અવાર-નવાર લોકોમાં ચર્ચાનો...
elon musk viral post  એપ્પલ કંપનીના માલિકને elon musk એ indian meme થી ટોળો માર્યો

Elon Musk Viral Post: વિશ્વ સ્તરે એવા અનેક લોકો છે, જેની દરેક પ્રવૃતિ પર લોકો બાજનજર રાખીને બેઠા હોય છે. તે યાદીમાં આવતું એક વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને Tesla તેમજ X ના CEO એવા Elon Musk અવાર-નવાર લોકોમાં ચર્ચાનો વિષય બને છે. જોકે તેઓ X ના માધ્યમથી અનેકવાર તેઓ વિશ્વની પ્રસિદ્ધ ગણાતી વ્યક્તિઓ અને તેમના પ્રતિસ્પર્ધીઓની અજુગતી પોસ્ટ કરતા હોય છે.

Advertisement

  • Elon Musk એ Apple CEO Tim Cook પર કટાક્ષ કર્યો

  • Elon Musk એ Indian Meme ની પોસ્ટ કરી

  • OpenAI's હાઈ સ્પીડ ઈન્ટરનેટની માંગ કરે છે

જોકે તાજેતરમાં Apple કંપની દ્વારા iPhone ને લઈ Apple Intelligence લોન્ચ કરવામાં આવ્યું છે. તેની અંદર OpenAI's ની મદદથી iPhone યુઝર્સ પોતાના ડેટાને સચોટ રીતે સાચવી શકશે. તે ઉપરાંત OpenAI's માં ChatGPT ની પણ ખાસ સુવિધા આપવામાં આવી છે. ત્યારે Apple કંપની દ્વારા iPhone યુઝર્સ અને ખાસ કરીને ભારતમાં જે કોઈ પણ iPhone નો વપરાશ કરે છે, તેમના માટે Elon Musk દ્વારા X પર પોસ્ટ કરીને કટાક્ષ કરવામાં આવ્યો છે.

Elon Musk એ Indian Meme ની પોસ્ટ કરી

Advertisement

ત્યારે Elon Musk દ્વારા X પર પોસ્ટ જે પોસ્ટ કરવામાં આવી છે, તેમાં એક Indian Meme જોવા મળી રહ્યું છે. આ Indian Meme માં એક દંપતી નારિયેળ પાણી પીતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ Indian Meme ની અંદર મહિલા નારિયેળની અંદર સ્ટ્રો નાખીને પાણી પી રહી છે, તો પુરુષ તેના મહિલાના મોઢામાં પોતાની સ્ટ્રો નાખીને નારિયેળ પાણી પી રહ્યો છે. ત્યારે Indian Meme ના માધ્યથી Elon Musk એ Apple CEO Tim Cook પર કટાક્ષ કર્યો છે.

OpenAI's હાઈ સ્પીડ ઈન્ટરનેટની માંગ કરે છે

તેની પાછળનું કારણ એ છે કે, iPhone એ સૌથી વધારે ઈન્ટરનેટ વપરાષ કરતો વિશ્વની અંદર ફોન છે. iPhone જે પ્રકારની ઈન્ટરનેટ સ્પીડમાં કામ કરે છે, તેની પાછળ ઘણો ખર્ચ કરવામાં આવે છે. તો ભારત જેવા દેશમાં ઈન્ટરનેટ સ્પીડને લઈ હંમેશા મુશ્કેલી અનુભવાતી હોય છે. ત્યારે બીજી બાજુ Apple Intelligence એ હાઈ સ્પીડ ઈન્ટરનેટની માંગ કરે છે. તો iPhone અને તેમાં પણ Apple Intelligence નો ઉમેરો કરવાથી અમુક ઉપરાશકર્તાની એક મહિનાનું વેતન સુવિધાઓ મેળવવામાં જતું રહશે.

Advertisement

આ પણ વાંચો: ELON MUSK ની જાહેરાતથી Apple CEO TIM COOK નું ટેન્શન વધ્યું!

Tags :
Advertisement

.