Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND VS PAK MATCH: ઇતિહાસનું થયું પુનરાવર્તન, ફરી એકવાર ભારતે પાકિસ્તાને હારનો સ્વાદ ચખાડ્યો

IND VS PAK MATCH: આજે ભારત પાકિસ્તાનની ઐતિહાસિક મેચ રમાઈ. તેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભારતીય ખેલાડીઓ શરૂઆતી ઓવરમાં જ ધીમી ગતિએ રમી રહ્યા હતા. જેથી ભારતનો સ્કોર ખુબ જ શરમજનક રહ્યો હતા. પાકિસ્તાનના બોલકોએ...
ind vs pak match  ઇતિહાસનું થયું પુનરાવર્તન  ફરી એકવાર ભારતે પાકિસ્તાને હારનો સ્વાદ ચખાડ્યો

IND VS PAK MATCH: આજે ભારત પાકિસ્તાનની ઐતિહાસિક મેચ રમાઈ. તેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભારતીય ખેલાડીઓ શરૂઆતી ઓવરમાં જ ધીમી ગતિએ રમી રહ્યા હતા. જેથી ભારતનો સ્કોર ખુબ જ શરમજનક રહ્યો હતા. પાકિસ્તાનના બોલકોએ ભારતને માત્ર 119 રનમાંજ ઓલઆઉટ કરી નાખ્યા હતા. જેમાં ઋુષભ પંચ સારૂ રમ્યા હતા. તેમણે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. વિગતે વાત કરવામાં આવે તો રોહિલ શર્મા પણ આ વખતે કોઈ ખાસ ફોમ માં જોવા નથી મળ્યો કારણ કે, 12 રમી માત્ર 13 રન જ બનાવ્યા હતા. ભારતની 6 વિકેટે શાનદાર જીત થઈ છે. ભારતે પાકિસ્તાનને 20 ઓવરમાં માત્ર 113 રન બનાવ્યા હતાય

Advertisement

T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચમાં ભારતને 119 રનમાં ઓલઆઉટ

આજની મેચનો હિરો કહેવાય તો બુમરાહ, હાર્દિક પાંડ્યા અને ઋષભ પંત રહ્યા છે. આ ખેલાડીઓએ પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડી દીધી હતી. મૂળ વાત તો એ કે, આજે ભારતીય બોલરોએ ભારતની લાજ રાખી લીધી હતી. પાકિસ્તાની પેસ બેટરી સામે ભારતીય સ્ટાર બેટ્સમેનો સસ્તામાં પાછા પરત ફર્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચમાં પાકિસ્તાને ભારતને 119 રન પર ઓલઆઉટ કર્યું હતું. ઓપનિંગમાં આવેલો વિરાટ કોહલી સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માથી લઈને સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ ફ્લોપ રહ્યા હતા. ઋષભ પંત એકમાત્ર એવો બેટ્સમેન હતો. જેણે પાકિસ્તાની બોલરોનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. જો કે તે પણ 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને ઓલ આઉટ કર્યું છે.

Advertisement

ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટથી હરાવી હતી

આ વર્લ્ડ કપમાં બંને ટીમોની આ બીજી મેચ છે. અગાઉ, આ વર્લ્ડ કપમાં અમેરિકન જેવી નવી ટીમે પાકિસ્તાનને પરાજિતનો સ્વાદ ચખાડ્યો હતો. ત્યારથી, બાબર આઝમ દ્વારા કપ્તાન કરાયેલ પાકિસ્તાનની ટીકાની ગંભીર ટીકા કરવામાં આવી રહી છે. બીજી બાજુ, ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે. નોંધનીય છે કે, રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટથી હરાવી હતી. આ વર્લ્ડ કપમાં આ ભારતની પહેલી મેચ હતી, જેને તેણે 46 બોલમાં બાકી રાખ્યો હતો. હવે કેપ્ટન રોહિત પાકિસ્તાન સામેની આ મેચમાં તે જ મેચ વિજેતા ટીમ લઈ શકે છે. તે છે, પરિવર્તનનો અવકાશ નજીવા છે.

આ પણ વાંચો: IND VS PAK MATCH: ભારતની બેટિંગ રહી સાવ નબળી, માત્ર 119 રનમાં થયું ઓલઆઉટ

આ પણ વાંચો: IND vs PAK Match: ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા જ થયો વરસાદ! ચાહકોમાં છવાઈ શકે છે નિરાશા

આ પણ વાંચો: Rainfall: રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા, ગરમી ઓછી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

Advertisement
Tags :
Advertisement

.