ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Federation Cup 2024: પેરિસ ઓલિમ્પિક પહેલા Neeraj Chopra એ Gold Medal હસ્તક કર્યો

Federation Cup 2024: ભારતીય ગોલ્ડન મેન (Golden Man) અને જેવલિન થ્રો (Javelin Throw) કરનાર નીરજ ચોપરા (Niraj Chopra) એ ફરી એકવાર સૌને હચમચાવી નાખ્યા છે. તેમણે તાજેતરમાં વધુ એકવાર Neeraj Chopra એ Gold જીત્યો છે. નીરજ ચોપરાએ ભુવનેશ્વરમાં ચાલી રહેલા...
09:54 PM May 15, 2024 IST | Aviraj Bagda
Federation Cup 2024, Neeraj Chopra

Federation Cup 2024: ભારતીય ગોલ્ડન મેન (Golden Man) અને જેવલિન થ્રો (Javelin Throw) કરનાર નીરજ ચોપરા (Niraj Chopra) એ ફરી એકવાર સૌને હચમચાવી નાખ્યા છે. તેમણે તાજેતરમાં વધુ એકવાર Neeraj Chopra એ Gold જીત્યો છે. નીરજ ચોપરાએ ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપની ભાલા ફેંક સ્પર્ધામાં Gold જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજે ફાઈનલ ઈવેન્ટમાં 82.27 મીટર Javelin Throw કરીને Gold જીત્યો હતો.

Round No. Niraj Chopra Kishor JenaDP Manu
First 82 Meters Foul82.06 Meters
SecondFoul75.49 Meters77.23 Meters
Third81.29 MetersFoul81.23 Meters
Fourth82.27 Meters Foul81.47 Meters
FifthPass75 Meters81.47 Meters
Sixth Pass75.25 Meters75 Meters

Neeraj Chopra ઉપરાંત કિશોર જેના અને ડીપી મનુએ પણ આ ટુર્નામેન્ટમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. ડીપી મનુએ 82.06 મીટર Javelin Throw કરી તેણીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે Neeraj Chopra અને કિશોર જેના પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. આ જ કારણ હતું કે બંનેને સીધી ફાઈનલમાં જગ્યા મળી છે. Neeraj Chopra અને મનુ પછી ઉત્તમ પાટીલ ત્રીજા ક્રમે છે. તેણે 78.39 મીટર Javelin Throw કરી બ્રોન્ઝ મેડલ જીત્યો.

આ પણ વાંચો: RR VS PBKS : ગુવાહાટીમાં આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે જામશે જંગ, જાણો કેવા રહેશે મેચના હાલ

હાલમાં, નીરજ ચોપરા ઈજાને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે

Niraj Chopra એ તાજેતરમાં દોહા ડાયમંડ લીગ રમી હતી, જેમાં તેઓ બીજા ક્રમે આવ્યા હતા. આ લીગમાં Neeraj Chopra એ છઠ્ઠા પ્રયાસમાં 88.36 મીટરનો જેવલિન થ્રો કર્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચ (88.38 મીટર) પ્રથમ અને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) ત્રીજા ક્રમે આવ્યા હતા. હાલમાં, Neeraj Chopra ઈજાને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. પરંતુ ત્યારે ફરી એકવાર 28 મે, 2024 ના રોજ Neeraj Chopra મેદાનમાં ઉતરશે. તેઓ ચેકિયાના ઓસ્ટ્રાવા ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચો: ICC T20 Rankings : બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને રેટિંગમાં નુકસાન, આ ભારતીય ખેલાડી છે નંબર વન…

Tags :
BhuneshwarDP ManuFederation Cup 2024Golden Manjavelin throwKishor JenaNiraj Chopra
Next Article