Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CSK And Playoff Matches: ચેન્નાઈને Playoff માં સ્થાન મેળવવા માટે મળશે 2 તક, તેમાંથી એક મેચ....

CSK And Playoff Matches: Indian Premier League (IPL) ની 17 મી Season માં લીગ તબક્કાની મેચ સમાપ્ત થવાના સ્તર પર આવી પહોંચી છે. ત્યારે અત્યાર સુધી IPL 2024 માં રાજસ્થાન (Rajasthan Royals) અને કોલકત્તા (Kolkata Knight Riders) જ પ્લેઓફમાં સ્થાન...
04:45 PM May 17, 2024 IST | Aviraj Bagda
CSK And Playoff Matches

CSK And Playoff Matches: Indian Premier League (IPL) ની 17 મી Season માં લીગ તબક્કાની મેચ સમાપ્ત થવાના સ્તર પર આવી પહોંચી છે. ત્યારે અત્યાર સુધી IPL 2024 માં રાજસ્થાન (Rajasthan Royals) અને કોલકત્તા (Kolkata Knight Riders) જ પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. તો કોલકત્તા પોઈન્ટ ટેબલની અંદર પ્રથમ સ્થાન પર છે.

હાલમાં, Rajasthan Royals ની ટીમ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે તેની પાસે પહોંચવાની તક છે. ત્યારે આ સ્થિતિમાં CSK (Chennai Super Kings) ને લીગ સ્ટેજ પછી પ્લેઓફમાં જે 2 સ્થાન ખાલી છે. તેમાં સ્થાન મેળવવા માટે મુશ્કેલી ભરેલા સમીકરણો સામે આવ્યા છે. IPL 2024 ની 17 મી Season માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનું મેદાન પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં લીગ સ્ટેજમાં તેને હજુ 2 મેચ રમવાની બાકી છે.

આ પણ વાંચો: SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, આ 2 ટીમો બહાર!

હૈદરાબાદને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડશે

આવી સ્થિતિમાં હૈદરાબાદને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડશે. તો તે Playoff Top-2 માં સ્થાન મેળવી શકશે નહીં. તે જ સમયે જો તેમની એક મેચ વરસાદને કારણે રદ થાય છે અને એકમાં તેમને હારનો સામનો કરવો પડે છે, તો તે સ્થિતિમાં પણ Chennai Super Kings પાસે Playoff ની ખાલી પડેલા બે સ્થોનો પૈકી એકમાં સ્થાન મેળવી શકશે.

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલ પ્લેયર Sunil Chhetri એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી જાહેર કરી નિવૃતિ..

Rajasthan Royals ની પણ હાર થવી જોઈએ

હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામે એક મેચ રમવાની છે, જ્યારે તેણે બીજી મેચ પંજાબ કિંગ્સ સામે 19 મેના રોજ તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે. ત્યારે આ સિઝનમાં બાકી રહેલી છેલ્લી લીગ મેચમાં Rajasthan Royals ની પણ હાર થવી જોઈએ. આ પહેલા Chennai Super Kings એ 18 May ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સામે તેની છેલ્લી લીગ મેચ જીતવી પડશે. હાલમાં, CSK નો નેટ રન રેટ Rajasthan Royals અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને કરતા સારો છે.

આ પણ વાંચો: SRH VS GT : આજની મેચ હૈદરાબાદ માટે PLAY OFF સુધી પહોંચવાની ચાવી સમાન તો GT માટે શાખની લડાઈ

Tags :
CSKCSK And Playoff MatchesIPLIPL 2024MatchesPlayOffPlayoff Matches
Next Article