Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Games 2023 : જ્યોતિ, અદિતિ અને પરનીતે દેશને અપાવ્યું ગૌરવ, ભારતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો

ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ 2023 ચાલી રહી છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધી એક જ એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સ 2023ના 12માં દિવસ(Asian Games 2023 Day...
asian games 2023   જ્યોતિ  અદિતિ અને પરનીતે દેશને અપાવ્યું ગૌરવ  ભારતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો

ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ 2023 ચાલી રહી છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધી એક જ એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સ 2023ના 12માં દિવસ(Asian Games 2023 Day 12 India Won Gold Medal In Archery)નો પ્રથમ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.

Advertisement

Advertisement

Advertisement

ભારતે 19મો ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં ભારતે તેનો 19મો ગોલ્ડ મેડલ જીતી લોધો છે. વુમન્સ આર્ચરીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રણીતની ત્રિપુટીએ ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈને 229-230થી હરાવી હતી. આ ભારતનો એશિયન ગેમ્સ 2023માં 82મો મેડલ છે. ભારતે અત્યાર સુધી 19 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

આ પણ  વાંચો-બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા, ચાહકો સાથે સેલ્ફી ખેંચાવી

Tags :
Advertisement

.