Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ, તૈયાર કરવામાં લાગ્યા 5 વર્ષ

વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ તૈયાર થઇ ગયો છે. જેને તૈયાર કરવામાં 5 વર્ષ લાગ્યા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં ભારત, જર્મનના વૈદિક  નિષ્ણાતોની કામગીરી ખાસ રહી છે. મળતી માહિતી અનુસાર, દેશ-વિદેશની લાઈબ્રેરીમાં રામાયણ ગ્રંથ મોકલવામાં આવશે. આ ગ્રંથ હિન્દી,...
03:39 PM Jun 28, 2023 IST | Hardik Shah

વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ તૈયાર થઇ ગયો છે. જેને તૈયાર કરવામાં 5 વર્ષ લાગ્યા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં ભારત, જર્મનના વૈદિક  નિષ્ણાતોની કામગીરી ખાસ રહી છે. મળતી માહિતી અનુસાર, દેશ-વિદેશની લાઈબ્રેરીમાં રામાયણ ગ્રંથ મોકલવામાં આવશે. આ ગ્રંથ હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત્ત આમ ત્રણ ભાષામાં તૈયાર કરાયો છે. જણાવી દઇએ કે, રામાયણના 7 કાંડને 3 પુસ્તકમાં સમાવાયા છે.  આ પટારો અને સ્ટેન્ડ સાથે 45 કિલો વજનનો ગ્રંથ છે. 100 ચિત્રકારોએ 300થી વધુ પ્રસંગના ચિત્રો રજૂ કર્યા છે. ગ્રંથમાં વનસ્પતિ ઈન્કનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો - GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
RamayanaWorld's largest Ramayana book
Next Article