Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું છે US State Dinner ની પરંપરા? આવો સમજીએ

અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવે છે. દેશ સાથેની નિકટતા દર્શાવવા માટે ઘણી વખત સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવે છે. વ્હાઇટ હાઉસ હિસ્ટરી એસોસિયેશનના જણાવ્યા અનુસાર, દેશના સ્ટેટના વડાના સન્માનમાં રાજકીય ભોજન સમારંભ એ અમેરિકાનો સૌથી...
10:33 AM Jun 23, 2023 IST | Viral Joshi

અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવે છે. દેશ સાથેની નિકટતા દર્શાવવા માટે ઘણી વખત સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવે છે. વ્હાઇટ હાઉસ હિસ્ટરી એસોસિયેશનના જણાવ્યા અનુસાર, દેશના સ્ટેટના વડાના સન્માનમાં રાજકીય ભોજન સમારંભ એ અમેરિકાનો સૌથી ભવ્ય અને સૌથી ગ્લેમરસ કાર્યક્રમોમાંનો એક છે. અમેરિકા સ્ટેટ વિઝિટ પર આવતા મહેમાનોને ડિનર દ્વારા પારંપરિક રીતે સન્માન કરવાની પરંપરાગત રીત છે.

Tags :
Modi In USANarendra ModiUS State DinnerUSA
Next Article