Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CYCLONE BIPORJOY ને લઈને PAKISTAN માં શું છે સ્થિતિ?

Cyclone Biporjoy ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માંડવીથી કરાંચી વચ્ચેના દરિયાકિનારે Cyclone Biporjoy ત્રાટકવાનું છે. ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિને લઈને તંત્ર દ્વારા દરેક સ્તરે તૈયારી કરી દેવામાં આવી છે. સાયક્લોનની અસર ગુજરાતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ થવાની છે ત્યારે પાકિસ્તાનમાં...

Cyclone Biporjoy ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માંડવીથી કરાંચી વચ્ચેના દરિયાકિનારે Cyclone Biporjoy ત્રાટકવાનું છે. ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિને લઈને તંત્ર દ્વારા દરેક સ્તરે તૈયારી કરી દેવામાં આવી છે. સાયક્લોનની અસર ગુજરાતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ થવાની છે ત્યારે પાકિસ્તાનમાં આ ચક્રવાતની શું અસર થવાની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.