હનુમાનજી અને શંકર ભગવાન વિશે શું કહ્યું પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ?
સમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે.વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આપણા ઇષ્ટ હનુમાનજી છે, કથા જેમની થઇ રહી છે તે શંકરજીની છે પણ શંકરજી જ...
સમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે.વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આપણા ઇષ્ટ હનુમાનજી છે, કથા જેમની થઇ રહી છે તે શંકરજીની છે પણ શંકરજી જ હનુમાનનું રુપ ધારણ કરીને પ્રગટ થયા છે. રામજીના હ્રદયમાં શંકરજી અને શંકરજીના હ્રદયમાં રામજીનો નિવાસ છે.
Advertisement