Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Painkillers દવા લેવાના શું છે નુકસાન ?

ઘણા લોકો શરીરમાં સામાન્ય દુ:ખાવો થાય તો પણ Painkillers ની દવા લેતા હોય છે. પણ શું તમને ખબર છે આ દવાથી શરીરને કેટલું નુકસાન થાય છે. એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ Painkillers લેવાથી લીવર ડેમેજ, એક્યુટ ગેસ્ટ્રાઇ-ટિસ, પેટને...

ઘણા લોકો શરીરમાં સામાન્ય દુ:ખાવો થાય તો પણ Painkillers ની દવા લેતા હોય છે. પણ શું તમને ખબર છે આ દવાથી શરીરને કેટલું નુકસાન થાય છે. એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ Painkillers લેવાથી લીવર ડેમેજ, એક્યુટ ગેસ્ટ્રાઇ-ટિસ, પેટને આડઅસર કિડનીને નુકસાન જેવી અનેક સમસ્યામાથું ઊંચકી શકે છે.

Advertisement

Tags :
Advertisement

.