Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્ર સરકારે ચીની કંપનીને આપ્યો મોટો ઝટકો

કેન્દ્ર સરકારે ચીની ઉત્પાદકોને વધુ એક આંચકો આપતા લેપટોપ ટેબ્લેટ અને કોમ્પ્યુટરની આયાત પર તત્કાળ અસરથી અંકુશ મૂકી દીધું છે વિદેશ વ્યાપારના ડિરેક્ટર જનરલ દ્વારા ઈ શું કરવામાં આવેલી નોટીસ અનુસાર વૈધ લાયસન્સ ના આધાર પર આ ચીજોની સમિતિ આયાતની...

કેન્દ્ર સરકારે ચીની ઉત્પાદકોને વધુ એક આંચકો આપતા લેપટોપ ટેબ્લેટ અને કોમ્પ્યુટરની આયાત પર તત્કાળ અસરથી અંકુશ મૂકી દીધું છે વિદેશ વ્યાપારના ડિરેક્ટર જનરલ દ્વારા ઈ શું કરવામાં આવેલી નોટીસ અનુસાર વૈધ લાયસન્સ ના આધાર પર આ ચીજોની સમિતિ આયાતની જ અનુમતિ આપવામાં આવશે.  એચએસએન 8741 અંતર્ગત આવતા અલ્ટ્રા સ્મોલ ફેક્ટર કોમ્પ્યુટર્સ અને સર્વની આયાત પર અંકુશ મૂકી દેવાયું છે

Advertisement

Advertisement
Tags :
Advertisement

.