Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તથ્યએ 15 દિવસ પહેલા પણ સર્જયો હતો અકસ્માત, નશો, બાપના પૈસે તાગડધિન્ના અને રખડપટ્ટી એ જ તથ્યની દિનચર્યા

ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને બેફામ હંકારી મોતનું તાંડવ મચાવનાર તથ્ય પટેલને લઇને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સામે આવ્યુ છે કે તથ્ય પટેલે 15 દિવસ પહેલા પણ બેફામ ગાડી હંકારી એક અકસ્માત સર્જયો હતો. જી હા...

ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને બેફામ હંકારી મોતનું તાંડવ મચાવનાર તથ્ય પટેલને લઇને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સામે આવ્યુ છે કે તથ્ય પટેલે 15 દિવસ પહેલા પણ બેફામ ગાડી હંકારી એક અકસ્માત સર્જયો હતો. જી હા .. તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પર બેફામ ગાડી હંકારી 15 દિવસ પહેલા પણ એક અકસ્માત કર્યો હતો.. ત્યારે કાર જેગુઆર નહોતી, પરંતુ થાર હતી.. અને આ થાર ગાડી તેણે એક કાફેમાં ઘુસાડી દીધી હતી, જેમાં કાફેની દિવાલ તૂટી ગઇ હતી..

Advertisement

Advertisement

.