IPHONE ખરીદવા માટે 8 મહિનાના બાળકને વેચી દીધો
પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક દંપત્તિ કપલને કથિત રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) બનાવવાનો એટલો શોખ હતો કે તેણે પોતાના 8 મહિનાના બાળકને વેચી દીધું. દંપતી પાસે પૈસા ન હતા અને તેઓ રીલ્સ...
પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક દંપત્તિ કપલને કથિત રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) બનાવવાનો એટલો શોખ હતો કે તેણે પોતાના 8 મહિનાના બાળકને વેચી દીધું. દંપતી પાસે પૈસા ન હતા અને તેઓ રીલ્સ (Reels) બનાવવા માટે iPhone 14 ખરીદવા માંગતા હતા, તેથી તેઓએ બાળકને વેચી દીધું. જાણો સમગ્ર અહેવાલ ...........
Advertisement