Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢમાં જોવા મળ્યા જળતાંડવના દ્રશ્યો

જૂનાગઢમાં આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવેલા પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા.. જેમાં રમકડાની જેમ પાણીના વહેણમાં પશુઓ,માણસો અને વાહનો તણાતા નજરે પડ્યા.. આવાજ એક દ્રશ્યમાં એક વ્યક્તિ પાણીના ધસમસતા વહેણમાં તણાતી જોવા મળી હતી.. વીડિયો જેના મોબાઇલમાં ઉતરી રહ્યો...

જૂનાગઢમાં આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવેલા પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા.. જેમાં રમકડાની જેમ પાણીના વહેણમાં પશુઓ,માણસો અને વાહનો તણાતા નજરે પડ્યા.. આવાજ એક દ્રશ્યમાં એક વ્યક્તિ પાણીના ધસમસતા વહેણમાં તણાતી જોવા મળી હતી.. વીડિયો જેના મોબાઇલમાં ઉતરી રહ્યો હતો તે યુવતી બાપા ગયા ..બાપા ગયા કરતી ચીસો પાડતી સંભળાય છે.

Advertisement

Tags :
Advertisement

.