Sanjay Dutt એ અધિક શ્રાવણના શુભ દિવસોમાં પોતાના ઘરે કરી શિવ પૂજા
બોલિવુડના ખ્યાતનામ એક્ટર અને ચાહકોમાં બાબા તરીકે ઓળખાતા સંજય દત્તે, અધિક શ્રાવણના શુભ દિવસોમાં પોતાના ઘરે શિવ પૂજા કરી હતી. પોતાના મુંબઈ સ્થિત ઘરની અગાસીમાં સંજયે આ પૂજાનું આયોજન કર્યું હતુ. ...
04:16 PM Aug 03, 2023 IST
|
Hardik Shah
બોલિવુડના ખ્યાતનામ એક્ટર અને ચાહકોમાં બાબા તરીકે ઓળખાતા સંજય દત્તે, અધિક શ્રાવણના શુભ દિવસોમાં પોતાના ઘરે શિવ પૂજા કરી હતી. પોતાના મુંબઈ સ્થિત ઘરની અગાસીમાં સંજયે આ પૂજાનું આયોજન કર્યું હતુ.