મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં 4 આરોપીની ધરપકડ
મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે..ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધાઇ. કારમાં સવાર...
03:43 PM Jul 24, 2023 IST
|
Vipul Pandya
મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે..ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધાઇ. કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ