Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ NRIને કહ્યું H-1B વિઝા અમેરિકામાં જ રિન્યુ થશે, અમદાવાદમાં ખુલશે કોન્સ્યુલેટ

PM મોદીની (Narendra Modi) અમેરિકન (USA) મુલાકાત વચ્ચે અમેરિકન સરકાર વિઝાનીતિમાં ફેરફાર કરશે એવી જાહેરાત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાની યાત્રાએ છે. બરાબર એ જ સમયમાં અમેરિકન સરકારે H1B વિઝાની (H-1B visa) રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવવાની...

PM મોદીની (Narendra Modi) અમેરિકન (USA) મુલાકાત વચ્ચે અમેરિકન સરકાર વિઝાનીતિમાં ફેરફાર કરશે એવી જાહેરાત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાની યાત્રાએ છે. બરાબર એ જ સમયમાં અમેરિકન સરકારે H1B વિઝાની (H-1B visa) રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી છે. H1B વિઝા ધારકો હવે દેશમાં રહીને જ બીજા ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરી શકશે. અમદાવાદમાં કોન્સ્યુલેટ ખુલશે

Advertisement

Tags :
Advertisement

.