Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Washington DC એરપોર્ટ પર PM Modi ને Guard of Honour આપવામાં આવ્યું

Narendra Modi બુધવારે યોગ દિવસના કાર્યક્રમ બાદ વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમને યુએસ આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું...
10:15 AM Jun 23, 2023 IST | Viral Joshi

Narendra Modi બુધવારે યોગ દિવસના કાર્યક્રમ બાદ વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમને યુએસ આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags :
Guard of HonourModi In USANarendra Modipm modiWashington DC
Next Article