Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં વરસાદ બાદ ખીલ્યું કુદરતી સૌંદર્ય

ગુજરાતમાં વરસાદના કારણે નદી અને ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે કચ્છમાં સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે દરિયાઈ વિસ્તારમાં ચેરના જંગલોના કુદરતી દ્રશ્યો સામે આવ્યા બીપોરજોય વાવાજોડામાં ચેરના કારણે દરિયાઈ વિસ્તારમાં ઓછું નુકસાન થયું હોવાનું તારણ કરવામાં આવ્યું છે ત્યારે...
03:30 PM Jul 29, 2023 IST | Hiren Dave

ગુજરાતમાં વરસાદના કારણે નદી અને ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે કચ્છમાં સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે દરિયાઈ વિસ્તારમાં ચેરના જંગલોના કુદરતી દ્રશ્યો સામે આવ્યા બીપોરજોય વાવાજોડામાં ચેરના કારણે દરિયાઈ વિસ્તારમાં ઓછું નુકસાન થયું હોવાનું તારણ કરવામાં આવ્યું છે ત્યારે ખડીયાર ડેમ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે

Tags :
Forests of Chergujarat rainsKhodiyar DamNatural beauty through artnatural scenes
Next Article