Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વ ફલકમાં મોદીજી ફરી છવાયા, બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર વિશ્વના નેતાઓમાં લોકપ્રિયતાના મામલામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 76 ટકાના પ્રભાવશાળી મંજૂરી રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકેનું ગૌરવ જાળવી રાખે છે. યુએસ...

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર વિશ્વના નેતાઓમાં લોકપ્રિયતાના મામલામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 76 ટકાના પ્રભાવશાળી મંજૂરી રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકેનું ગૌરવ જાળવી રાખે છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના (Morning Consult) તાજેતરમાં જારી કરાયેલ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ દ્વારા આ વાત સામે આવી છે.

Advertisement

Tags :
Advertisement

.