Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં ભારતીય જામ્યો મેળાવડો

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ગુરુવારે સ્ટેટ ડિનરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉન પર મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું  ત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી પણ સામેલ હતા. આનંદ મહિન્દ્રા, સત્યા નડેલા, અરિંદમ બાગચી...
12:29 PM Jun 24, 2023 IST | Hiren Dave

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ગુરુવારે સ્ટેટ ડિનરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉન પર મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું  ત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી પણ સામેલ હતા. આનંદ મહિન્દ્રા, સત્યા નડેલા, અરિંદમ બાગચી પણ સામેલ હતા. ભારતીય મુળના ફિલ્મ દિગ્દર્શક મનોજ શ્યામલન પણ હતા સામેલ. ઇન્દ્રા નૂયી, દિપક મિત્તલ સહિતની હસ્તીઓ સામેલ રહી. વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં સ્પેશ્યલ મેન્યૂ તૈયાર કરાયુ હતુ. જાડું ધાન, બાજરી, મશરૂમની વાનગીઓનો કરાયો સમાવેશ. મકાઇનું સલાડ, તરબૂચ, એવેકાડોની વાનગીઓ પીરસાઇ હતી.

 

 

Tags :
GujaratFirstHistoricStateVisit2023IndianDiasporaWelcomesModiModiUSVisit2023statedinnerthewhitehouseUSWelcomesModiWashingtonDC
Next Article