Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હું વડાપ્રધાન મોદીનો મોટો પ્રશંસક છુંઃ Elon Musk

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક...

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.