Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહ મંત્રી Harsh Sanghvi એ જુનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી

જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શહેરમાં 12 ઇંચથી વધુ પડેલા વરસાદે ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સર્જ્યા છે જુનાગઢ પોલીસ ખડેપગે રહીને લોકોની મદદ આવી છે. હવે જુનાગઢ પોલીની પ્રસંશીય કામગીરીને ખુદ રાજ્યના ગૃહમંત્ર હર્ષ સંઘવીએ બિરદાવી છે. હર્ષ સંઘવીએ...

જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શહેરમાં 12 ઇંચથી વધુ પડેલા વરસાદે ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સર્જ્યા છે જુનાગઢ પોલીસ ખડેપગે રહીને લોકોની મદદ આવી છે. હવે જુનાગઢ પોલીની પ્રસંશીય કામગીરીને ખુદ રાજ્યના ગૃહમંત્ર હર્ષ સંઘવીએ બિરદાવી છે. હર્ષ સંઘવીએ આજે સુરતમાં જુનાગઢ પોલીસે કરેલી કામગીરીને ઉમદા સેવા કાર્ય ગણાવ્યુ હતુ.

Advertisement

Tags :
Advertisement

.