Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે વહે છે સોનુ

દેશમાં ઘણી નદીઓ વહે છે. આ નદીઓની પોતાની કેટલીક વિશેષતા છે ત્યારે ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે...

દેશમાં ઘણી નદીઓ વહે છે. આ નદીઓની પોતાની કેટલીક વિશેષતા છે ત્યારે ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે અને દિવસભર રેત ચાળીને સોનાના કણ ભેગા કરે છે. આ કામ અનેક પેઢીઓથી ચાલતું આવ્યું છે. તમાડ અને સારંડા જેવા અનેક વિસ્તારો છે જ્યાં પુરુષો, મહિલાઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું ભેગું કરવા જાય છે.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.