Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi ના સમ્માનમાં The White House માં ગરબાનું આયોજન

બુધવારે વડાપ્રધાન વ્હાઈટ હાઉસ પહોચ્યાં અહીં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ફર્સ્ટ લેડી જીલ બાઈડન પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે.વડાપ્રધાન જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે વ્હાઈટ...
10:48 AM Jun 23, 2023 IST | Viral Joshi

બુધવારે વડાપ્રધાન વ્હાઈટ હાઉસ પહોચ્યાં અહીં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ફર્સ્ટ લેડી જીલ બાઈડન પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે.વડાપ્રધાન જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર લેશે. સાથે જ વ્હાઈટ હાઉસમાં ગરબાનું પણ આયોજન કર્યું છે.

Tags :
GarbaModi In USApm modiThe White House
Next Article