PM Modi ના સમ્માનમાં The White House માં ગરબાનું આયોજન
બુધવારે વડાપ્રધાન વ્હાઈટ હાઉસ પહોચ્યાં અહીં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ફર્સ્ટ લેડી જીલ બાઈડન પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે.વડાપ્રધાન જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર લેશે. સાથે જ વ્હાઈટ હાઉસમાં ગરબાનું પણ આયોજન કર્યું છે.